ચોકલેટ મિલ્ક શેઇક (Chocolate Milk Shake Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#mr
બાળકો ને જ્યારે પ્લેન દૂધ નથી ભાવતું ત્યારે આ ચોકલેટ મિલ્ક શેક વીથ આઇસક્રીમ બેસ્ટ ઓપ્શન છે ..અને હેલધી પણ ખરું જ ..નાના મોટા સૌ નું પ્રિય એવું આ શેક ની રેસિપી જોઈએ .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 ગ્લાસદૂધ
  2. 7-8પીસ અમૂલ ડાર્ક ચોકલેટ
  3. 2 ચમચીખાંડ
  4. 1 ચમચીચોકલેટ સીરપ
  5. 5-6ક્યૂબ બરફ
  6. 2 કપવેનીલા આઇસક્રીમ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોકલેટ ના પીસ ને 1 બાઉલ માં લઇ 2 ચમચી દૂધ સાથે લેવું.1 તપેલી માં 1 ગ્લાસ જેટલું પાણી ગરમ કરી એમાં ચોકલેટ વડા બાઉલ ને અંદર રાખવું..એટલે કે ડબલ બોઇલ કરવું.ચોકલેટ મેલ્ટ થાય એટલે કાઢી લેવું.

  2. 2

    હવે દૂધ,મેલ્ટ થયેલી ચોકલેટ,ખાંડ, આઇસક્રીમ અને બરફ બધું મિક્સ કરી મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવું. બંને ગ્લાસ માં સાઈડ માં સીરપ રેડવું.

  3. 3

    હવે તૈયાર થયેલા શેઇક ને ગ્લાસ માં રેડી દેવું અને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes