ચોકલેટ કોકો મિલ્ક શેક (Chocolate Coco Milk Shake Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
ચોકલેટ કોકો મિલ્ક શેક (Chocolate Coco Milk Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગ્લાસની કિનારી પર ચોકલેટ સીરપ ની ધાર કરી, ગ્લાસ ને ડીપ ફ્રીઝમાં ઠંડુ થવા મૂકી દો.
- 2
હવે દૂધમાં કોકો પાઉડર અને બુરું નાંખી બ્લેન્ડ કરી લો. પછી ગ્લાસ માં બરફનાં ટુકડા નાંખી આ મિલ્ક શેક ગ્લાસ માં રેડી દો. તો તૈયાર છે ઠંડો-ઠંડો ચોકલેટ-કોકો મિલ્ક શેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@rekhavora inspired me Dr. Pushpa Dixit -
ચીકુ કોકો મિલ્ક શેક (Chickoo Coco Milkshake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જઆજે મેં ચીકુ મિલ્ક શેકમાં થોડુ innovation કર્યું છે.કોકો પાઉડર અને મધ થી ટેસ્ટી અને હેલ્ધી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કોલ્ડ કોકો મિલ્ક (Cold Coco Milk Recipe In Gujarati)
ગરમીની શરૂઆત એટલે કોલ્ડ ડ્રીંક ની ડિમાન્ડ. આજે કોકો મિલ્ક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જરોઝ મિલ્ક શેક Ketki Dave -
ખસ મિલ્ક શેક (Khus Milk Shake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જ Ketki Dave -
મિન્ટ બ્લૂ લગુન મોકટેલ (Mint Blue Lagoon Mocktail Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જગરમીમાં ઠંડક આપતું ડ્રીંક..🌞🏖️ Dr. Pushpa Dixit -
કોલ્ડ ચોકલેટ મિલ્ક (Cold Chocolate Milk Recipe In Gujarati)
ગરમી ની શરૂઆત થઈ ગઈ હોવાથી ઠંડી વસ્તુ જ ખાવી-પીવી ગમે. આજે કોલ્ડ ચોકલેટ મિલ્ક બનાવ્યું. Dr. Pushpa Dixit -
કોકો મિલ્ક શેક (Coco Milk Shake Recipe In Gujarati)
#mr#કોકો મિલ્ક શેકઅમે સુરેન્દ્ર નગર નો ફેમસ મુરલીધર નો કોકો પીવા જઈએ તો આજે સેઈમ એના જેવો જ બનાવ્યો છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
રુહઅફઝા રોઝ લસ્સી (Rooh afza Rose Lassi Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Jayshree171158 inspired me Dr. Pushpa Dixit -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Hemaxi79 inspired me for this Dr. Pushpa Dixit -
-
કોકોનટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ#cooksnap દૂધ, ખાંડ, ફ્રૂટ Dipika Bhalla -
ચીકુ કોકો શેક (Chikoo Coco Shake Recipe In Gujarati)
ઉનાળા માં પીવાતું એક ડ્રીંક .ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ જ ઈચ્છા થાય છે તો આ શેક બનાવો અને પીવા ની મઝા લો. Alpa Pandya -
પ્રોટીન શેક (Protein Shake recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જમેંગો શેક Ketki Dave -
ચોકો કોકો મિલ્ક શેક (Choco Coco Milk shake Recipe In Gujarati)
#સમર...ગરમી ની ઋતુમાં ઠંડક નો એહસાસ કરાવતો એકદમ સરળ સામગ્રી થી બનેલો મિલ્ક શેક.. Megha Vyas -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#KR@Ekrangkitchen inspired me for this.કેરીની સીઝન પૂર બહાર માં જામી છે. ગરમીમાં રાતે જમ્યા પછી કંઈક ઠંડું પીણું જોવે તો આજે મેં મેંગો મિલ્ક શેક સર્વ કર્યો. Dr. Pushpa Dixit -
ચોકલેટ મિલ્ક શેઇક (Chocolate Milk Shake Recipe In Gujarati)
#mrબાળકો ને જ્યારે પ્લેન દૂધ નથી ભાવતું ત્યારે આ ચોકલેટ મિલ્ક શેક વીથ આઇસક્રીમ બેસ્ટ ઓપ્શન છે ..અને હેલધી પણ ખરું જ ..નાના મોટા સૌ નું પ્રિય એવું આ શેક ની રેસિપી જોઈએ . Keshma Raichura -
વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Jayshree171158 inspired me. Thanks❤ Dr. Pushpa Dixit -
-
ચોકલેટ મિલ્ક શેક(Chocolate Milkshake Recipe in Gujarati)
#GA4#WEEK10#Chocolate ચોકલેટ મિલ્ક શેક બાળકો ને પ્રિય હોય છે.ચોકલેટ નુ નામ સાંભળતા જ બાળકો ના મોમાં પાણી આવી જાય છે.જે બાળક ને દૂધ ના ભાવતું હોય તો તેને આ મિલ્ક શેક આપી શકાય. Hetal Panchal -
ચોકલેટ મિલ્ક શેક.(Chocolate Milkshake in Gujarati)
#RB15 ચોકલેટ મિલ્ક શેક મારા બાળકો નું મનપસંદ છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Bhavna Desai -
-
કાજુ-ખજૂર મિલ્ક શેક (Kaju Khajoor Milkshake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@julidave inspired me for this recipe. Dr. Pushpa Dixit -
ચોકલેટ મિલ્ક શેક(Chocolate Milk Shake Recipe in Gujarati)
#GA4 #week4હેલો મિત્રો ... આજે હું તમારા માટે લાવ્યું ચિલ્ડ ચોકલેટ મિલ્કશેક ... એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ પીણું ... ચિલ્ડ મિલ્ક એન્ડ ચોકલેટનું આકર્ષક મિશ્રણ આ પીણુંને એટલું તાજું અને સ્વાદિષ્ટ બનાવે છે. sarju rathod -
-
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SM રોઝ વિથ મિલ્ક શેક#sharbat & milk shake challenge Jayshree Doshi -
ચીકૂ ચોકલેટ મિલ્ક શેક (Chikoo Chocolate Milk Shake Recipe In Gujarati)
#mrચોકલેટ ફ્લેવર ની કોઈપણ આઈટમ બાળકો ને ખૂબ ભાવે છે.તો હું અહીં ચીકૂ ચોકલેટ મિલ્ક શેક ની રેસીપી શેર કરૂ છું જે હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Dimple prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16146345
ટિપ્પણીઓ (3)