પાવભાજી સ્ટફ્ડ કર્ડ કબાબ (Pavbhaji Stuffed Curd Kebab Recipe In Gujarati)

#LO
બચેલી વાનગી ઓ માંથી આપડે ઘણું બધુ બનવતા હોઈ ઈ છે. એમા ની આ મારી બનાવેલી વાનગી જરૂર ટ્રાય કરજો. આમાં માસાલા કાંઈ જ ઉમેરવાના નથી એટલે ખુબજ ઝડપ થી બની જય છે.
પાવભાજી સ્ટફ્ડ કર્ડ કબાબ (Pavbhaji Stuffed Curd Kebab Recipe In Gujarati)
#LO
બચેલી વાનગી ઓ માંથી આપડે ઘણું બધુ બનવતા હોઈ ઈ છે. એમા ની આ મારી બનાવેલી વાનગી જરૂર ટ્રાય કરજો. આમાં માસાલા કાંઈ જ ઉમેરવાના નથી એટલે ખુબજ ઝડપ થી બની જય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ભાજી ને એક બાઉલ મા લઈ લો.
- 2
તેમાં 1પાવ ના ટુકડા અથવા ભુકો કરી ને ઉમેરો.
- 3
હવે હલાવો. તમારી ભાજી ની ઠીક્નેસ્સ અનુસાર દાળિયા નો ભુકો નાખો. (મારી ભાજી જરાં જાડી હોઈ છે તે પ્રમાણે મેં માપ આપ્યું છે)
- 4
આ મિશ્રણ નો સોફ્ટ લોયો વડે તેવું હોવી જોઈ ઈ. આમાં કોઇ માસાલા ની જરૂર નથી પડતી. "મીઠુ પણ નહિ"
પણ અગર તમને જરૂર લાગે તો નાખી શકાય. - 5
હવે તેના લોયા બનાવી વચ્ચે ખાડો કરી તેમાં દહીં નાખો. હવે બરાબર બંધ કરી એના કબાબ વાડી દો.
- 6
કબાબ ને કોર્નફ્લોર મા રોલ કરી લો.
ગરમ તવા પર તેલ મુકી બંને બાજુ સેકી લેવું.
ઉપર ચાટ મસાલો છાટવો. - 7
આ કબાબ જૈન પાવ ભાજી માંથી બનાવ્યા છે એટલે તેને પાપડ અને કાકડી ટામેટાં ના સલાડ સાથે સર્વ કરો. સાથે લીંબુ પણ મુકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવભાજી (pavbhaji in gujarati)
#માઇઇબુકપોસ્ટ6#સ્પાઈસીઅહીં મેં ખાલી બટાકા ના માવા માંથી ભાજી બનાવી છે. Kinjalkeyurshah -
ફરાળી સ્ટફ્ડ દહીવડા (dahi vada recipe in gujarati)
# કુકપેડઈંડિયાફરાળી સ્પર્ધા માટે મે મારી મૌલિક રીતે બનાવ્યા અને બન્યા પણ બહુ જ સરસ.. તમે પણ જરૂર ટ્રાય કરજો. Vanshika Jimudia -
બીટરૂટ કબાબ (Beetroot Kebab Recipe In Gujarati)
#TROબીટરૂટ કબાબ એક હળદરઅને ટેસ્ટી રેસીપી છે. જરૂર થી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
પાવભાજી બૃશેટા (Pavbhaji Brusheta recipe in Gujarati) (Jain)
#MHR#fusionrecipe#pavbhaji#Brusheta#party_time#statr#leftover#cookpadIndia#cookpadgujrati પાવભાજી મહારાષ્ટ્રના મુખ્ય શહેર મુંબઈ નો પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે નાના-મોટા સૌને પસંદ પડે છે તેને અહીં એક સ્ટાર્ટર ના રૂપે રજુ કરેલ છે. આ રીતે તમે બાળકોને પણ પાર્ટીમાં આપી શકો છો. બાજી માં બહુ બધા શાક આવતા હોવાથી બાળકો અને આ રીતે આપવામાં આવે તોબાળકો હશે હોંશે હોંશે ખાઈ લે છે. Shweta Shah -
-
સ્ટફ્ડ હરા ભરા કબાબ (Stuffed Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ-6હરા-ભરા કબાબ તો ઘણી વાર બનાવું છું પણ આજે ચીઝ સ્ટફ કરી ને બનાવ્યા છે. ખૂબ ટેસ્ટી બન્યા છે.. મિત્રો જરુરથી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળીઆપડે સાદા પાવ ભાજી તો ખાઈ એ જ છીએ .પણ આ મા મે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Jagruti Chauhan -
હરાભરા કબાબ (Hara bhara kebab Recipe in Gujarati)
સ્ટાર્ટર માં બધાં ની પહેલી ચોઇસ હરાભરા કબાબ હોય છે મેં ખૂબ સરળ રીતે હોટેલ જેવાં કબાબ બનાવ્યા છે, તેમાં પાલક, વટાણા, કેપ્સીકમ, ફણસી જેવા લીલા શાકભાજી માંથી આ વાનગી બને છે તેમાં વિટામીન , આયન સારા પ્રમાણમાં મળે છે તેમાં પનીર પણ છે જેમાંથી કેલ્શિયમ મળે છે એકવાર ટ્રાય કરવા જેવી વાનગી છે.#GA4#Week2 Ami Master -
પનીર પાવભાજી (Paneer PavBhaji recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi#PANEER_PAV_BHAJI#COOKPADINDIAપનીર હોય ને હૈદરાબાદી વાનગી ના હોય એવુ તો બનીજ નય શકીએ તો આજે હું લાયવી છુ ખાસ હૈદરાબાદી પનીર પાવ ભાજી હુ કૂકપેડ જોડે શેર કરૂ છું Hina Sanjaniya -
ચીઝ વેજિટેબલ ક્લબ સેન્ડવિચ (Cheese Vegetable Club Sandwich Recipe In Gujarati)
#PS ચટપટી વાનગી... આ બોમ્બે ફૂડ માંથી બનાવેલી રેસીપી છે આમાં આલુ પોટેટો ને સલાડ ના કોમ્બિનેશન થી બનતી ચીઝ વેગ ક્લબ સેન્ડવિચ Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
-
હેલ્ધી કેરેટ કબાબ (Healthy Carrot Kebab Recipe In Gujarati)
#WDહેલ્ધી એટલે છે એને મેં તેલ માં તળ્યા નથી. એને મેં નોનસ્ટિક માં શેક્યા છે. પણ ખબર નઈ પડે કે તેને શેક્યા છે. મસ્ત ક્રિસ્પી થાય છે. Richa Shahpatel -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati#Butter Pav Bhaji#Mumbai street Food પાવભાજી એક પ્રમુખ પશ્ચિમ ભારતીય મહારાષ્ટ્રની ખુબ જ પ્રચલીત વાનગી છે. ખાસ કરીને મુંબઈની પાવભાજી વિશ્વમાં પ્રસિદ્ધ ગણાય છે.પાવભાજી શબ્દ મરાઠી ભાષામાં પાવ અને ભાજી પર થી આવેલ છે.પાવ એક પ્રકારની ડબ્બલ રોટી ગણાય છે અને ભાજી એટલે વિવિધ શાકભાજી નો ઉપયોગ કરી બનાવવામાં આવતી ભાજી. પરંતુ મુંબઈની સ્ટ્રીટ પર અને હોટલમાં એક અલગ પ્રકાર થી આ ભાજી બનાવવામાં આવે છે. આજે મેં પણ અહીં એજ રીતે અહીં પાવભાજી બનાવેલ છે.. ચાલો મિત્રો ફટાફટ રેસીપી નોંધ લો.. Vaishali Thaker -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
ભાપા દોઇ(bhapa doi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૭ભપા દોઈ એક બંગાળી ડિઝર્ટ છે. મેં પણ પહેલીવાર ટ્રાય કરી છે. તમે પણ ટ્રાય કરજો ખુબ સરસ બની છે. Hetal Vithlani -
-
રાઈસ વેજ કબાબ (Rice Veg. Kebab Recipe In Gujarati))
#AM 2 રાઈસ કબાબ હા બરાબર જ સાંભળ્યું. આજે અહીં આપની સમક્ષ રાઈસ કબાબની રેસીપી શેર કરવા જઈ રહી છું. કબાબ નું નામ સાંભળતા જ એમ થાય કે આ વાનગી લગભગ નોનવેજ બને છે. પણ રાઈસ ના કબાબ ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદર એટલા જ સોફ્ટ બન્યા છે. અહીં ગાજરના રાયતા સાથે મેં સર્વ કર્યા છે તમે પણ ઘરે જરૂરથી બનાવજો ખુબ જ સરસ બન્યા છે. 👌👌👌👌👌 Buddhadev Reena -
ભાજી કોન (Bhaji Corn Recipe In Gujarati)
આ રેસિપી બધા ને ખુબજ ભાવશે તમે જરૂર થી ટ્રાય કરજો અને જલ્દી પન બની જશે disha bhatt -
-
-
-
હરાભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
એકદમ ચટપટુ #cookpadindia #cookpadgujarati #Harabharakabab #vegharabharakabab #frsan Bela Doshi -
રોટલી ના લોટ ના દહીં વડા (left Over Recipe)
#LOલગભગ બધા રોટલી માંથી કે ભાત માંથી કે કોઈ શાક માંથી લેફ્ટ ઓવર રેસીપી બનાવતા હોય છે પણ મેં આજે રોટલી ના લોટ માંથી દહીંવડા બનાવ્યા છે જે મારી પોતાની ઇનોવાટીવ રેસીપી છે અને ટેસ્ટ માં ખુબ જ સોફ્ટ છે.ઘણી વખત લોટ વધારે બંધાઈ જાય છે તો તેનો આ રીતે મેં ઉપયોગ કર્યો છે અને હા તમે બધા પણ એક વાર જરૂર ટ્રાય કરજો તો ચાલો... Arpita Shah -
વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
#walnuttwistsબહુ જ સ્વાદિષ્ટ તેવી સ્ટાર્ટર રેસીપીમાં વોલનટનો પરફેક્ટ ટ્વીસ્ટ ઉમેર્યો છે. અને દહીં ના સોફ્ટ અને ટેન્ગી કબાબમાં વચ્ચે વોલનટના ટુકડાનો ક્રન્ચ મસ્ત જાય છે.કબાબ ટેસ્ટમાં ખૂબ જ યમી બન્યા.. સાથે બ્રેડમાં સ્પ્રેડ, ચટણી, સલાડ સાથે આ કબાબ વચ્ચે મૂકી દહીં કબાબ સેન્ડવીચ પણ બનાવી. એ પણ એટલી જ મસ્ત લાગી.ફેમિલીમાં બધાને બહુ ભાવ્યા.ટ્રાય કરવા જેવી રેસીપી છે... Palak Sheth -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6 #Week 6 હરાભરા કબાબ એક ટાઈપ ની ટીક્કી અથવા પેટીસ છે. લીલા શાક ભાજી થી બનાવેલી છે. લીલા વટાણા, પાલક અને કોથમીર મુખ્ય સામગ્રી છે. મોટે ભાગે લગ્ન પ્રસંગ માં અને પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
-
રવા ઇડલી વીથ કોકોનટ ચટણી(rava idli recipe in Gujarati)
#GA4#week7આ વાનગી મે બ્રેકફાસ્ટ માટે બનાવી છે.આ રવા માંથી બની હોવાથી ખાવા મા અને પાચન મા હળવી છે તેમજ આમા કોઈ આથા ની જરૂર નથી આ ઈડલી મે મારા મમ્મી પાસે થી શીખી છે parita ganatra -
મગ દાળ ચપાટી ટોસ્ટ (Mung daal Chopati Toast Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ... શુ તમારા બાળકો દાળ અને શાક ખાવાનું પસંદ નથી કરતા કે નખરા બતાવે છે તો 1 વાર આ રેસિપી જરુર ટ્રાય કરો. જો તમે ડાયેટ કરતા હોવ અને રોજ એક જેવું જ જમી કંટાળી ગયા હોવ તો એક વાર આ રેસિપી ટ્રાય કરી જુવો. Komal Dattani -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ઘરે અવારનવાર ડીનર મા મિક્સ વેજીટેબલ ની પાવભાજી બને છે. Avani Suba
More Recipes
ટિપ્પણીઓ (4)