રવા ઇડલી વીથ કોકોનટ ચટણી(rava idli recipe in Gujarati)

parita ganatra
parita ganatra @cook_19602125

#GA4
#week7
આ વાનગી મે બ્રેકફાસ્ટ માટે બનાવી છે.આ રવા માંથી બની હોવાથી ખાવા મા અને પાચન મા હળવી છે તેમજ આમા કોઈ આથા ની જરૂર નથી આ ઈડલી મે મારા મમ્મી પાસે થી શીખી છે

રવા ઇડલી વીથ કોકોનટ ચટણી(rava idli recipe in Gujarati)

#GA4
#week7
આ વાનગી મે બ્રેકફાસ્ટ માટે બનાવી છે.આ રવા માંથી બની હોવાથી ખાવા મા અને પાચન મા હળવી છે તેમજ આમા કોઈ આથા ની જરૂર નથી આ ઈડલી મે મારા મમ્મી પાસે થી શીખી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 1 કપરવો
  2. 1/2 કપદહીં
  3. 1/2 ચમચીનમક
  4. 1/2 ચમચીમરી પાઉડર (ઉપર છાંટવા)
  5. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. 1/3 ચમચીહીંગ
  7. 2 ચમચીતેલ
  8. 1/2 ચમચીબેકિંગસોડા(સાજી)
  9. જરૂર મુજબ પાણી
  10. ચટણી માટે:
  11. 1/2 કપલીલા નાળિયેર ના ટૂકડા
  12. 2 ચમચીદાળિયા ની દાળ
  13. 1/3 ચમચીનમક
  14. 1 નંગમરચા ના ટૂકડા
  15. 1નાનો ટૂકડો આદુ
  16. 1 ચમચીલીંબુ નો રસ
  17. જરૂર મુજબ થોડુ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આ રીતે એક બાઉલ મા રવો લો તેમા દહીં,નમક,હીંગઅનેઆદુમરચા ની પેસ્ટ મિકસ કરી 5 મિનિટ રેસ્ટ આપો

  2. 2

    ત્યારબાદ તેમા સાજી તેમજ ગરમ તેલ 1 1/2 ચમચી મિકસ કરો બેટર થોડુ થીક રાખવુ ત્યારબાદ ઈડલી સ્ટીમર મા પાણી ગરમ મૂકી પ્લેટ મા તેલ લગાડી બેટર નાખો

  3. 3

    આ રીતે તૈયારથઈજાય પછી તેના પર મરી પાઉડર છાટવો અને મિડિયમ ગેસ પર 5થી 7 મિનિટ રાખવુ ત્યારબાદ ચેક કરવુ ઈડલી તૈયાર છે.

  4. 4

    એક મિકસર બાઉલ મા બઘુ મિકસ કરી મિકસર મા ડ્રાય ક્રસ કરી લો પછી તેમા પાણી નાખી પાછુ ક્રસ કરી લો આ રીતે ચટણી તૈયાર જશે

  5. 5

    આમ અલગ અલગ રીતે સવઁ કર આ ઈડલી ગરમ ગરમ ખૂબજ ટેસ્ટી લાગે છે.

  6. 6

    આમ જૂદી જૂદી રીતે સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
parita ganatra
parita ganatra @cook_19602125
પર

Similar Recipes