રાંધવાની સૂચનાઓ
- 1
હવે પેલા એક તપેલી માં દૂધ ગરમ કરવા મૂકો પોવા ને ધોઈ કોરા કરી મૂકો દૂધ મા ખાંડ નાખી બરાબર ઉકાળો
- 2
1 ઉભરો આવે પછી ગેસ ધીમો કરી પૌઆ નાખી 3 મીનીટ સુધી ઉકાળો પછી ગેસ બંધ કરી જાયફળ અને બદામ ની કતરણ નાખી ગાર્નીશ કરો
- 3
તો તૈયાર છે શરદ પુનમ સ્પેશિયલ દૂધ પૌઆ
Similar Recipes
-
-
દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)
#Linimaલીનીમાં બેન ની રેસિપી જોઈને મેં પણ દૂધ પૌઆ બનાવવાનો ટ્રાય કર્યો છે. Richa Shahpatel -
-
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
શરદપૂનમની દિવસે દૂધ પૌવા બનાવવાનો પરંપરાગત રિવાજ છે. અને એમાં પણ ચાંદની રોશનીમાં મુકેલા દૂધ પૌઆ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયક છે. Hemaxi Patel -
-
દૂધ પૌંવા (Dudh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook ટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબરશરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌંવા. ઘણું કરીને બધા ઠંડા દૂધ માં સાકર અને પૌંવા મિક્સ કરી ને દૂધ પૌંવા બનાવતા હોય છે. આજે મેં થોડા અલગ રીતે ક્રીમી ઘટ્ટ દૂધ પૌંવા બનાવ્યા છે. આ રીતે બનાવવાથી દૂધ પૌંવા એટલા સ્વાદિષ્ટ બને છે કે વારંવાર બનાવવાનું મન થાય. Dipika Bhalla -
-
-
-
-
-
-
દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ આવે એટલે બધા નાં ઘરે દૂધ પૌંઆ તો બને જ.જેનું સેવન કરવાથી પેટ માં ઠંડક થાય છે.ગરમી નો નાશ થાય છે. Varsha Dave -
દૂધ- પૌંઆ (Dudh Paua Recipe in Gujarati)
#cookpadindiaદૂધ પૌઆ શરદ પૂનમ ના દિવસે બનાવવા માં આવે છે.. એ ઠાકોરજી ને ધરાવાય છે અને બાકી ના આખી રાત ચંદ્ર ની શીતળતા માં રાખવા માં આવે છે.. Madhuri Chotai -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2Post 2 મુખ્યત્વે શરદપુનમ ના દિવસે દૂધ પૌંઆ ખાવાનું મહત્વ હોય છે.આજે ભગવાન ના પ્રસાદ તરીકે કેસર દૂધ પૌંઆ બનાવ્યા છે. Bhavna Desai -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #poha #Doodhpoha #Sharadpurnima. #TRO Bela Doshi -
દૂધ પૌઆની ખીર (Dudh Pouva Kheer Recipe in Gujarati)
#RC2#વ્હાઈટ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadGujarati આ એક પરંપરાગત ભારતીય પૌવા ખીર રેસીપી છે અને ખાસ શરદ પૂનમ પર તૈયાર કરવામાં આવે છે. તે રીચ અને હેલ્થી છે છતાં આ એક લાઈટ ફ્લેટન્ડ રાઇસ સ્વીડ પુડિંગ છે. તે પલાળેલા ચપટી પૌવા અને ઉકાળેલા દૂધ વડે બનાવવામાં આવે છે અને તેમાં ડ્રાય ફ્રુટ અને જાયફળ, એલચી અને કેસર જેવા મસાલા હોય છે. તે કોઈપણ સમયે બનાવવા માટે સુપર ઝડપી અને સરળ છે. શરદ પૂનમ પર દૂધ પૌવા ખાવાનું મહત્વ છે, આયુર્વેદ અનુસાર ચોમાસાની ઋતુના અંતે "પિત્ત" અથવા એસિડિટી વધે છે. આ રાત્રે આ દૂધની ખીર ખાવાથી તે પિત્ત ને બેઅસર કરે છે કેમ કે દૂધ ખોરાકને ઠંડક આપે છે. માનવામાં આવે છે કે આ રાત્રે મૂનલાઇટ આશ્ચર્યજનક મેડિકલ અને પૌષ્ટિક ગુણધર્મો ધરાવે છે જે શરીરને કાયાકલ્પ કરે છે. Daxa Parmar -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2જેવી રીતે ખીર દરેક ને ભાવે છે , તેમ થેપલા કે તીખી ભાખરી સાથે દૂધ પૌંઆ સરસલાગે છે Pinal Patel -
વેનિલા દૂધ પૌંઆ (Vanilla Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ નિમિત્તે પરંપરાગત પ્રસાદ soneji banshri -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookઆજે શરદ પૂનમ છે એટલે દૂધ પૌઆ બનાવવા must.બનાવીને રાત્રે શીતળ પૂનમ ની ચાંદની માં થોડી વાર રાખી મુકવા જેથી ચંદ્ર નો પ્રકાશ પડે,..પછી ભગવાન ને ધરાવવાના હોય..એનાથી શરીરમાં રહેલી ગરમી અને પિત્ત નો નાશ થાય.મમ્મી ના ઘરે તો પાડોશી સાથે ભેગા મળી બનાવીએ અને રાત્રે બધા અગાશીમાં બેસી દૂધપૌંઆ,બટાકા વડા ની મોજ માણતા .એવા એ દિવસો ને યાદ કરી ને મમ્મી સ્ટાઇલ દૂધ પૌઆ બનાવ્યા છે અને ૧૦૦% મસ્ત જ બન્યા હશે . Sangita Vyas -
ખજૂર વાળુ દૂધ (Khajur Valu Dudh Recipe In Gujarati)
ખજૂર ને દૂધ બંને મા કેલ્શિયમ હોય છે. તે નાના ને મોટા બધા માટે હેલ્ધી છે.#GA4#Week8 Rupal Ravi Karia -
દૂધ પૌંઆ (Dudh Paua recipe in Gujarati)
શરદ પૂનમ નાં દિવસે લગભગ બધા નાં ઘરે દૂધ પૌંઆ બને...સાયન્સ ની દ્રષ્ટીએ દૂધ પૌંઆ નું સેવન આ ઋતુ માં ખુબ જ ફાયદાકારક હોય છે.Sonal Gaurav Suthar
-
દૂધ પૌંઆ (Dudh Paua Recipe In Gujarati)
શરદપૂનમ ના પાૈવા ખાવા જોઇએ શરદી મટી જાય છે એવું કહેવાય છે વડીલો એવું માને છે. શરદપૂનમ નો ચંદ્ર સોળ કલાએ ખીલે છે Kapila Prajapati -
દુધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#શરદ પુનમ સ્પેશીયલ ભારતીય સંસ્કૃતિ અને પરમ્પરા મુજબ શરદ પૂર્ણીમા મા જયારે આકાશ મા ચન્દ્રમા સોલે કળા ખિલા હોય ત્યારે દુધ પૌઆ કે ચોખા ની ખીર બનાવી ને ચન્દ્રમા ની રોશની મા મુકી ને દુધ પૌઆ ખાવાની પ્રથા છે. Saroj Shah -
-
-
-
શાહી દુધપૌવા (Shahi Dudh Paua Recipe In Gujarati)
#GA4#Week8Milkશરદપુનમ ની રાતે ચંન્દ્ર ની ચાંદની માં અગાસી માં કુટુંબ. સાથે બેસીને ખાવાની મજા જ કંઈક અલગ છે Megha Mehta -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15631198
ટિપ્પણીઓ (12)