રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો
પૌઆ ને ધોઈ લો પછી તેને સુકા કરવા મૂકો ચારણી મા
તમે જોઈ શકો છો આ રીતે - 2
હવે એક પેનમાં દૂધ નાખી લો અને તેને ઉકાળી લો ઘટ્ટ થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો આ રીતે
એક વાટકી માં થોડું દુધ લઈ ને કેસર મેલ્ટ કરી લો પછી તેમાં ઉમેરી લો
ઉકળી જાય એટલે તેમાં પૌઆ નાખીને બરાબર મિક્ષ કરી લો
પછી તેમાં બદામ પિસ્તા ઇલાયચી પાઉડર ઉમેરો - 3
૧૦ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો
દુધ પૌઆ તૈયાર છે ગરમ ગરમ સર્વ કરો - 4
શરદ પુરની મા નીમીત્તે દુધ પૌઆ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #poha #Doodhpoha #Sharadpurnima. #TRO Bela Doshi -
-
-
વેનિલા દૂધ પૌંઆ (Vanilla Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ નિમિત્તે પરંપરાગત પ્રસાદ soneji banshri -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookઆજે શરદ પૂનમ છે એટલે દૂધ પૌઆ બનાવવા must.બનાવીને રાત્રે શીતળ પૂનમ ની ચાંદની માં થોડી વાર રાખી મુકવા જેથી ચંદ્ર નો પ્રકાશ પડે,..પછી ભગવાન ને ધરાવવાના હોય..એનાથી શરીરમાં રહેલી ગરમી અને પિત્ત નો નાશ થાય.મમ્મી ના ઘરે તો પાડોશી સાથે ભેગા મળી બનાવીએ અને રાત્રે બધા અગાશીમાં બેસી દૂધપૌંઆ,બટાકા વડા ની મોજ માણતા .એવા એ દિવસો ને યાદ કરી ને મમ્મી સ્ટાઇલ દૂધ પૌઆ બનાવ્યા છે અને ૧૦૦% મસ્ત જ બન્યા હશે . Sangita Vyas -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2Post 2 મુખ્યત્વે શરદપુનમ ના દિવસે દૂધ પૌંઆ ખાવાનું મહત્વ હોય છે.આજે ભગવાન ના પ્રસાદ તરીકે કેસર દૂધ પૌંઆ બનાવ્યા છે. Bhavna Desai -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#દૂધ પૌઆ#શરદ પૂનમ સ્પેશિયલ#COOKPADGUJRATI#COOKPADINDIA#COOKSANAPCHALLENGE sneha desai -
-
-
-
-
-
-
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
શરદપૂનમની દિવસે દૂધ પૌવા બનાવવાનો પરંપરાગત રિવાજ છે. અને એમાં પણ ચાંદની રોશનીમાં મુકેલા દૂધ પૌઆ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયક છે. Hemaxi Patel -
દુધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ સ્પેશિયલ..બધા ના ઘરે બને જ..અને બનાવવું જ જોઈએ..શ્રી ક્રિષ્ના નો પ્રસાદ અને હેલ્થ, digestion માટે એક નંબર..મે પણ આજે પ્રસાદ રૂપી દૂધ પૌઆ બનાવ્યા છે અને તેમાં ગયા વર્ષે આખી રાત ચાંદની રાત માં મુકેલી સાકાર યુઝ કરી છે..અને બાળકો ને ભાવે એ માટે આઇસક્રીમ પણ એડ કર્યો છે..તો આવો મારી recipe જોવા.. Sangita Vyas -
-
-
-
-
-
કેસર ડ્રાયફ્રુટ દૂધ પૌવા (Kesar Dryfruit Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpadindia Rekha Vora -
કેસરિયા દૂધ પૌવા (Kesariya Doodh Pauva Recipe In Gujarati)
#TRO#Coolpad India#Coolpad Gujarati Bindi Vora Majmudar -
-
-
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2જેવી રીતે ખીર દરેક ને ભાવે છે , તેમ થેપલા કે તીખી ભાખરી સાથે દૂધ પૌંઆ સરસલાગે છે Pinal Patel -
રજવાડી રંગીલા દૂધ પૌંઆ (Rajwadi Rangeela Doodh Poha Recipe In Gujarati)
રજવાડી રંગીલા દૂધ પૌંઆ#TRO #દૂધ_પૌંઆ#ChooseToCook#Sharad_Poonam #Sharad_Purnima#શરદપૂનમ_સ્પેશિયલ #શરદપૂર્ણિમા #કોજાગરીપૂર્ણિમા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશરદપૂનમ ચાંદની રાત્રે દાંડિયા રાસ રમવાનો અને દૂધ પૌંઆ ખાવાનો આનંદ અનેરો છે. મેં આજે ચાંદની રાતે રજવાડી રંગીલા દૂધ પૌંઆ બનાવ્યા છે.શરદપૂનમ નાં દાંડિયા રાસ ની પંકિતઓ યાદ આવી ગઈ..⚪️આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલોકહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલોતારા રે નામનો છેડ્યો એક તારોહું તારી મીરા તું ગિરધર મારોઆજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલોકહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો⚪️હો ……પૂનમ ની પ્યારી પ્યારી રાતમારી પ્રીતમ સાથે છે મુલાકાતઆજ તું ના જાતીના જાતી ના જાતીહો ……પૂનમ ની પ્યારી પ્યારી રાત ના જાતી⚪️કહો પૂનમ ના ચાંદ ને આજ.. ઉગે આથમણી ઓરહે મારા મનડાના મીત... મારા જીવન સંગીતથઇને આવ્યા છે મારી પ્રીત ... Manisha Sampat -
-
-
-
More Recipes
- બટાકાનું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
- શરદ પૂર્ણિમા સ્પેશિયલ કેસર દૂધ પૌવા (Sharad Purnima Special Kesar Doodh Poha Recipe In Gujarati)
- રજવાડી રંગીલા દૂધ પૌંઆ (Rajwadi Rangeela Doodh Poha Recipe In Gujarati)
- સ્મોકી બેંગન ભર્તા (Smoky Baingan Bharta Recipe In Gujarati)
- ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16553557
ટિપ્પણીઓ (2)