શાહી દુધપૌવા (Shahi Dudh Paua Recipe In Gujarati)

Megha Mehta
Megha Mehta @cook_26141195

#GA4
#Week8
Milk
શરદપુનમ ની રાતે ચંન્દ્ર ની ચાંદની માં અગાસી માં કુટુંબ. સાથે બેસીને ખાવાની મજા જ કંઈક અલગ છે

શાહી દુધપૌવા (Shahi Dudh Paua Recipe In Gujarati)

#GA4
#Week8
Milk
શરદપુનમ ની રાતે ચંન્દ્ર ની ચાંદની માં અગાસી માં કુટુંબ. સાથે બેસીને ખાવાની મજા જ કંઈક અલગ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૮ લોકો
  1. ૧ લીટર દૂધ
  2. ૧૦૦ ગ્રામ ખાંડ
  3. ૨૦૦ ગ્રામ ખડી સાકર
  4. જરૂર મુજબ કેસર, બદામ,પિસ્તા
  5. ૧૦૦ ગ્રામ સફેદ પોવા

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૨ કપ દૂધ માં ખાંડ અને કેસર નાખી ઉકાળી લો

  2. 2

    ત્યારબાદ તેમાં પિસ્તા નાખો

  3. 3

    ત્યારબાદ તેમાં બદામ નાખો

  4. 4

    ત્યારબાદ તેમાં પોવા નાખો

  5. 5

    તેને બરાબર મિક્સ કરો

  6. 6

    ત્યાર બાદ બાકીનું દૂધ ઉમેરો અને ખડી સાકર ઉમેરો અને બાઉલ માં કાઢી લો ને અગાસી માં મૂકી આવો અને રાત્રે તેનો મજેદાર સ્વાદ માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Mehta
Megha Mehta @cook_26141195
પર

ટિપ્પણીઓ

Similar Recipes