દાબેલી (Dabeli Recipe In Gujarati)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામબટકા
  2. 3 સ્પૂનઓઈલ
  3. 1 કપખજૂર આંબલી ની ચટણી
  4. 100 ગ્રામમસાલા શીંગ
  5. 5 સ્પૂનદાબેલી મસાલો
  6. 1/4 કપસોસ
  7. 1/2 કપદાડમ
  8. 1/2 કપડુંગળી
  9. 1/2 કપસેવ
  10. 5 સ્પૂનબટર
  11. કોથમીર
  12. 1/4 કપલસણ ની ચટણી
  13. પાવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકા ની છાલ કાઢી ને તેને બરાબર મેશ કરી લો. તેને છીણી થી છીણી પણ શકીએ

  2. 2

    હવે ગેસ ચાલુ કરી એક પેન મા તેલ ગરમ કરી એમા પાણી માં ઓગાળેલો દાબેલી મસાલો મિક્સ કરી લો પછી ઉકાળી લો પછી તેની અંદર લાલ મરચું પાઉડર, ગળી ચટણી, મીઠું, મેશ કરેલા બટાકા નાખી મિક્સ કરી લો પછી એક પ્લેટ મા કાઢી ને ઠંડુ કરવા મૂકો.ઉપર મસાલા શીંગ ઉમેરીને મિક્સ કરી લેવાનું.

  3. 3

    હવે દાબેલી ના પાવ ને કાપા પાડીને તેમાં લીલી ચટણી, લસણ લાલ મરચાં ની ચટણી લગાવી દો પછી તેની અંદર બટાકા નુ મિશ્રણ ભરી મસાલા શીંગદાણા, સમારેલી ડુંગળી નાખી બરાબર દબાવી લો. અને ગેસ પર તવી માં બટર નાખીને બંને બાજુએ શેકી લો.

  4. 4

    તેને સોસ, ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
પર
community manger of Cookpad IndiaCooking is a caring and nurturing act. it's kind of the ultimate gift for someone to cook them.Cooking is my stressbaster..
વધુ વાંચો

Similar Recipes