રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ફુદીના ના પાન અને મરચાં ને ધોઈ ને તેમાં થોડું પાણી નાખી મિક્સર માં ક્રશ કરી તેને ગાળી લેવું
- 2
ચણા ના લોટ માં સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હિંગ નાખી પાલક નો રસ ઉમેરી નરમ લોટ બાંધવો
- 3
સંચા માં લોટ ની કણક મૂકી સેવ પાડવી ગરમ સેવ ઉપર ચાટ મસાલો ભભરાવી સર્વ કરવી પાલક સેવ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
-
પાલક સેવ (Garlicky spinach Sev)
#CB3#DFTસેવ એ ભારત નું પરંપરાગત તળેલું ફરસાણ છે. જેમાં મૂળ ઘટક તરીકે ચણા નો લોટ જ હોય છે. જો કે સેવ માં અલગ અલગ સ્વાદ અને મસાલા ઉમેરી વિવિધ પ્રકાર ની સેવ બને છેઆજે મેં પાલક 'ફુદીના ' લસણ' ની સેવ બનાવી છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3પાલક સેવ સ્વાદ મા ખુબ સરસ લાગે છે લીંબુ અને સંચળ પાઉડર ના લીધે ખુબ ચટપટી લાગે છે Dipti Patel -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3#week3#DFT#Cookpadindia#cookpadgujaratiદિવાળી માં નાસ્તા માટે મે પાલક સેવ બનાવી જે ખુબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે hetal shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15664819
ટિપ્પણીઓ (9)