આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#DFT
cookpad Gujarati

શેર કરો

ઘટકો

30મીનીટ
2વ્યકિત
  1. 2 વાટકીઘંઉ ના લોટ
  2. 5મીડીયમ સાઈસ બાફેલા બટાકા
  3. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. 3કળી લસણ ની પેસ્ટ
  5. મીઠુ સ્વાદ પ્રમાણે
  6. તેલ પરાઠા શેકવા
  7. ચપટીહિંગ
  8. 1/2 ચમચી લાલ મરચુ પાઉડર
  9. 1/2 ચમચીશેકેલા જીરા પાઉડર

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    ઘંઉ ના લોટ મા મીઠુ અને મોણ નાખી પાણી થી લોટ બાન્ધી લેવુ અને સરસ મસળી ને લુઆ પાડી લેવુ

  2. 2

    સ્ટફીગં માટે.... બાફેલા બટાકા ને છીણી,મીઠુ,મરચુ,આદુ મરચા ની પેસ્ટ,લસણ ની પેસ્ટ નાખી ને મિક્સ કરી લેવુ

  3. 3

    કઢાઈ મા 1ચમચી તેલ ગરમ કરી ને હીગં ના વઘાર કરી બટાકા ની પેસ્ટ,શેકેલા જીરા પાઉડર નાખી ને શેકી લેવુ,2,3મીનીટ મા જ બટાકા ના પાણી બળી જા ય છે. (પરાઠા મા સ્ટફીગં ભરતા સોગી ના થાય માટે શેકવાની પ્રોસેસ જરુરી છે‌)

  4. 4

    બટાકા ના માવા (સ્ટફીગં) ઠંડા કરી ને ગોલા બનાવી લો,હવે બાન્ધેલા લોટ ની પૂરી વણી સ્ટફીગં ભરી ને રોટલી જેવુ વણી લો અને તવા ગરમ કરી ને તેલ અથવા ઘી/બટર લગાવી ને બન્ને બાજુ ગોલ્ડન શેકી લો

  5. 5

    તૈયાર છે‌ બટાકા ની સ્ટફીગં વાલા આલુ પરાઠા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes