રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ચોખાનો લોટ ચાળી લેવો. પછી તેમાં તેલ, મલાઈ, દહીં, મીઠું, તલ, લાલ મરચું પાઉડર અને આદુ મરચાની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી મીડીયમ લોટ બાંધી લેવો અને તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપવો.
- 2
હવે ચકરી પાડવાના સંચામાં લોટ મૂકી દેવો. પછી એક પ્લેટમાં ચકરી પાડી લેવી. ચકરી ને ગરમ તેલમાં ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી.
- 3
ચકરી ઠરી જાય પછી હવાચુસ્ત ડબામાં ભરી લેવી.
- 4
Similar Recipes
-
-
ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#CB4#week4#DFT#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જચકરી અમારા ઘર માં બધાં ને બહુ ભાવે છે તો આજે મેં ચોખા ની ચકરી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
ચોખા નાં લોટ ની ચકરી(chokha lot chakri recipe in Gujarati)
અહીં મેં ચોખા નાં લોટ નો ઉપયોગ કરી ને ચકરી તૈયાર કરી છે. જે કોરા નાસ્તા માં આગવું સ્થાન ધરાવે છે. Shweta Shah -
-
ચકરી (Chakri Recipe In Gujarati)
#CB4#CDY ચકરી ઘણી રીતે તૈયાર થાય.ચોખા,ઘઉં,મલ્ટીગ્રેઈન,બેસન,વગેરે.વડી ચકરી બનાવવા પણ સંચા સિવાય પ્લાસ્ટિક બેગમાં કણક ભરી બનાવી શકાય, લોટ બાફીને,બાફ્યા વગર .મેં અહીં બાફ્યા વગર બનાવેલ છે છતાં એકદમ સોફ્ટ બનેલ છે. Smitaben R dave -
ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
#FDS મારા લાઈફ પાર્ટનર અને સાથે મારા ફેવરીટ બેસ્ટ ફ્રેન્ડ માટે બનાવી છે.તેમને જરા ચટપટી તીખી ભાવે તેથી આદું મરચાં ની પેસ્ટ ઉમેરી બનાવી છે. Bina Mithani -
-
-
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી ઘઉંના લોટ કરતા ઓછા સમયમાં બની જશે કેમકે આમાં લોટ બાફવાની જરૂર નથી પડતી અને આ વધુ ક્રિસ્પી બને છે. Nikita Thakkar -
-
-
-
-
ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#KS7 ચોખા ની ચકરી અમારી નાસ્તા ના બનતી હોય છે અમરે સરસ બને તો આજે શેર કરુ છુ Pina Mandaliya -
ચોખા ના લોટ ની ચકરી (Chakri recipe in Gujarati)
#myebook_post_24#superchef2#post3#Floursસેવ અને ચકરી બધા નું ફેવરિટ જ હોય છે ધર માં હોય બધી વસ્તુઓ થી બને અને ઝડપ થી બની જાય એવું મારી દિકરી ને તો બહુ ગમે છે તમને ભાવે છે કે નહીં? Sheetal Chovatiya -
-
-
ઘઉં ચોખા ની ચકરી (Ghaunv chokha ni chakri recipe in Gujarati)
ઘઉં ચોખાની ચકરી બનાવવા માટે બંને લોટને ભેગા કરીને થોડા મસાલા નાખીને લોટ બાંધીને ચકરી બનાવવામાં આવે છે. આ લોટને સ્ટીમ કરવાની કે બાફવાની જરૂર પડતી નથી. ઝડપથી બની જતી આ રેસિપીથી ખુબ જ સરસ ચકરી બને છે અને ચા કે કૉફી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. બાળકોને પણ આ પ્રકાર ની ચકરી ખૂબ જ પસંદ પડે છે. મારા બાળકો બહારની ચકરી ખાતા જ નથી, એમને આજ ચકરી ખૂબ જ ભાવે છે.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
આ આ રેસિપી મારા મમ્મી અને મારા સાસુની બંનેની ફેવરિટ છે એટલે હું આજે તમારી સાથે શેર કરું છું Meghana N. Shah -
-
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
આ મારી મમ્મી ની અવિસ્મરણીય રેસીપી છે જે તમને ચોક્કસ ગમશે.#CB4 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15665286
ટિપ્પણીઓ (18)