ચીઝ પરાઠા (Cheese Paratha recipe in Gujarati)

#AM4
પરાઠા ની વિવિધતા મા મે 8 લેયર ના ચોરસ શેપ ના પરાઠા બનાવી ને ગાર્લીક -ચીઝ સ્ટફ કરી ને બનાવાયા છે અને પનીર ભુર્જી સાથે સર્વ કરયા છે.
ચીઝ પરાઠા (Cheese Paratha recipe in Gujarati)
#AM4
પરાઠા ની વિવિધતા મા મે 8 લેયર ના ચોરસ શેપ ના પરાઠા બનાવી ને ગાર્લીક -ચીઝ સ્ટફ કરી ને બનાવાયા છે અને પનીર ભુર્જી સાથે સર્વ કરયા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા ઘંઉ ના લોટ મા મીઠુ નાખી ને પાણી થી સોફટ સ્મુધ,મુલાયમ પરાઠા જેવુ લોટ બાન્ધી ને લુઆ પાડી લેવાના. લસણ ના કળી ને ઝીણી પાતળી કાપી લેવાના ચીઝ ને છીણી લેવાના.તેલ અને લોટ મિક્સ કરી ને સલરી (ઘોલ)બનાવી લેવી
- 2
હવે લુઆ ની ગોળ મોટી રોટલી વણી ને સલરી બધી બાજી ચોપડી ને બન્ને સામે ના કિનારી ફોલ્ડ કરવી પછી આ રીતે ચાર લેયર થશે બીજી સામે ની કિનારી ફોલ્લ કરો ને ચોરસ આકાર આવશે અને આઠ લેયર બનશે.વચચે લસણ -ચીઝ મુકી ને વેલન થી ચોરસ આકાર મા વણી ને ગરમ તવા પર મીડીયમ ફલેમ પર બન્ને બાજુ તેલ,બટર લગાવી ને ક્રિસ્પી ગોલ્ડન શે કી લેવાના
- 3
આ રીતે બધા પરાઠા બનાવી ને ગરમાગરમ શાક સાથે પીરસવુ.મે પનીર ભુર્જી સાથે પીરસયુ છે
- 4
તૈયાર છે એકદમ,ક્રિસ્પી, "ચીજી, આઠ લેયર ના લજબાબ પરાઠા"...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ગાર્લિક પરાઠા(Cheese garlic paratha recipe in Gujarati)
આ પરાઠા ની વિશેષતા છે .. ચીઝ સ્લાઈજ સ્ટફ કરી છે ચોરસ આકાર ના લિફાફા પરાઠા 16પરત લેયર વાલા છે, વણવાની રીત થોડી જુદી છે બાકી સેમ ચીઝ ગર્લિક પરાઠા જેવી છે Saroj Shah -
જિકજેક પરાઠા
#સુપરશેફ2#ફલોર/લોટ#ઘંઉ ના લોટ, રાગી ના લોટ પરાઠા વિવિધ આકાર ના , વિવિધ પ્રકાર ના લોટ થી બને છે. શેપ ની વિભિન્નતા ના સાથે પરાઠા બનાવાની જુદી -જુદી રીત છે દા.ત...સ્ટફ પરાઠા, ડીપ ફ્રાય પરાઠા,સેલો ફ્રાય પરાઠા, બેક પરાઠા ઇત્યાદિ..મે ઘંઉ અને રાગી ના લોટ મિકસ કરી ને રેગુલર જિકજેક શેપ ના લેયર પરાઠા બનાવયા છે.જો તમે રીચ અને શાહી બનાવા ઈછતા હોય તો શેકવા મા ઘી,બટર ના ઉપયોગ કરી શકો છો Saroj Shah -
ફલાવર ના બટરી સ્ટફ પરાઠા(ફુલ ગોભી ના બટરી પરાઠા)(Cauliflower Buttery Stuffed Paratha Recipe in Gujar
#VR#MBR8#cookpad Gujarati#cookpad indiaપરાઠા તો પ્રાય સભી રાજયો મા બનાવાય છે પરન્તુ પંજાબ ની સ્પેશીયલ રેસીપી છે વિન્ટર મા મળતા લીલી શાકભાજી ના ઉપયોગ કરી જાત જાત ના પરાઠા બને છે સ્ટફ પરાઠા ની વિવિધતા મા મે ફુલેવર ને સ્ટફ કરી ને પરાઠા બનાયા છે.. Saroj Shah -
રાગી વેજીટેબલ પરાઠા (Ragi Vegetable Paratha Recipe In Gujarati)
#MBR3#Week 3#cookpad Gujaratiરાગી ના લોટ,બેસન ,ઘઉં ના લોટ મા પલૂર લીલી ડુંગળી ), કોથમીર (લીલા ધણા), લીલા લસણ,ગાજર નાખી ને ચોરસ આકાર ના 8 લેયર વાલા પરાઠા બનાવી ને ટામેટા ,ગાજર ના સુપ સાથે સર્વ કરયુ છે, પ્રોટીન ,વિટામીન ,કેલ્શીયમ,ફાઈબર થી ભરપુર પરાઠા પોષ્ટિકતા ની સાથે સ્વાદિષ્ટ છે Saroj Shah -
ચીઝ પરાઠા(Cheese Paratha recipe in gujarati)
#GA4#Week10😋😋ચીઝ પરાઠા ખુબજ ટેસ્ટી બને છે અને ખુબજ થોડી વસ્તુઓ થી ફટાફટ બની જાય છે.મારા છોકરાંઓ ને તો ચીઝ પરાઠા ખુબજ ભાવે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો .....🤗🤗🤗 Rinku Rathod -
પડ વાલા રોલ પરાઠા
#MBR4Week 4cookpad Gujaratiપરાઠા મા ઘણી બધી વિવિધતા જોવા મળે છે ઠંડી ની ઋતુ હોય અને ગરમાગરમ પરાઠા ખાવાની મજા આવી જાય છે મે અનેક લેયર વાલા સોફટ અને ક્રિસ્પી પરાઠા બનાયા છે લંચ ,ડીનર ,બ્રેકફાસ્ટ મા બનાવી શકાય Saroj Shah -
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે... Hena Food Junction -
-
સોયા ચોરસ પરાઠા
#સુપરશેફ2#ફલોર્સ/લોટ#સોયાબન અને ઘંઉ ના લોટસોયાબીન પ્રોટીન,વિટામીન,ફાઈવર થી ભરપુર હોય છે. હિમોગલોવીન ની વૃધિ કરે છે.. .સોયાબીન ના પોષક તત્વો ઘર ના બધા સભ્યો ને મળે માટે રેગુલર ડાયટ મા ખવાતા ઘંઉ ના લોટ ની સાથે સોયાબીન ના ઉપયોગ કરવુ જોઈયે. ઘંઉ ની સાથે સોયાબીન દળાવી ને પોષ્ટિક લોટ તૈયાર કરી શકાય છે. બઢતી ઉમ્ર ના બાલકો અને મોટી ઉમ્ર ના વ્યકિત માટે સોયાબીન હેલ્થ ની દષ્ટિ ખુબજ ઉપયોગી છે. મે ઘંઉ ના લોટ ની સાથે સોયાબીન ના લોટ લીધા છે અને ચોરસ આકાર ના વણી ને 8લેયર ના પરાઠા બનાવયા છે.ચોરસ પરાઠા સાથે ગ્રેવી વાળી તુવેર ના શાક પીરસયુ છે. તમે કોઈ પણ શાક કે રાયતા સાથે પીરસી શકો છો. Saroj Shah -
આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati)
આલુ પનીર પરાઠા બ્રેકફાસ્ટ,લંચ ,ડીનર અથવા પિકનીક માટે ની સારી રેસીપી છે. અથાણા,દહીં કે ચટણી ,કેચઅપ સાથે સર્વ કરી શકાય છે.. Saroj Shah -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પરાઠા ની વેરાયટી ના એક નવુ નજરાનુ. બનાવાની રીત સરલ છે રુટીન રસોઈ મા વગર ઞંઝટ ફટાફટ બની જાય છે. Saroj Shah -
-
મિક્સ વેજ ચીઝ પરાઠા (Mix Veg Cheese Paratha recipe in Gujarati)
#સુપરશેફ2_પોસ્ટ_3#ફ્લોર્સ_લોટ#week2#goldenapproan3 આ પરાઠા ખાવા મા એકદુમ ચીઝી અને નરમ છે. આ પરાઠા મારા બાળકો ના ખુબ જે ફેવરિટ છે કારણ કે આ પરાઠા મા મે મોઝેરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ એડ કરેલુ છે. બીજુ ઇ કે મે આમા થોડો પિઝા ના સ્વાદ આવે એ માટે આ પરાઠા મા પિઝા સિઝલિંગ, રેડ ચિલી ફલેક્સ અને બ્લેક ઓલિવ એડ કરિયુ છે. જે મારા બાળકો ને ખુબ જ ભાવે છે. જ્યારે પણ પરાઠા નુ નામ આવે એટલે મારા બાળકો આ ચીઝ પરાઠા ની જ ડિમાન્ડ કરે. Daxa Parmar -
વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
લગભગ આપણે કોબીના પરાઠા બનાવતા હોઈએ છે. મેં તેવી જ રીતે પણ તેમાં રેડ કેબેજ બ્રોકલી ઓનિયન અને લીલા લસણ નો ઉપયોગ કરી ને પરાઠા બનાવ્યા છે. પનીર અને ચીઝ થી એક રીચ ટેસ્ટ મળે છે. જરૂર થી ટ્રાય કરજો. Disha Prashant Chavda -
ચીઝ પરાઠા સ્ટફ્ડ આલુ પરાઠા
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૩આ પરાઠા માં મે ચીઝ પરાઠા ને આલુ પરાઠા માં સ્ટફ કર્યું છે.આ એક પ્રકાર ના 3 લેયર નાં સ્ટફ્ડ પરાઠા પણ કહી શકાય. Anjana Sheladiya -
-
પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati)
#AM4#cookpadindiaઆ પનીર પરાઠા માં ચીઝ, બટર અને પનીર બધા નો ઉપયોગ કરેલો છે તો આ બાળકો ને ખુબજ ભાવશે.આ નાસ્તા માં પણ એટલાજ મસ્ત લાગે છે. Kiran Jataniya -
-
ચીઝ બર્સટ પરાઠા (cheese burst paratha recipe in gujarati)
#નોર્થ# પોસ્ટ-૨પરાઠા એ નોર્થ ભારત માં પંજાબ રાજ્ય ની વાનગી છે જેમાં અલગ અલગ પ્રકાર ના પૂરણ ભરી ઘી કે બટર થી લતપત પરાઠા બનાવાય છે..પરાઠા માં ખૂબ વિવિધતા જોવા મળે છે પણ મે અહી બાળકો ને પ્રિય એવા ચીઝ થી પરાઠા બનાવ્યાં... સબ્જી ના ખાતા બાળકો ને જો આ રીતે સર્વ કરો તો તેવો જરૂર ખાવા પ્રેરાશે...🤩😍😋 Neeti Patel -
વેજ પનીર ચીઝ પરાઠા (Veg Paneer Cheese Paratha Recipe In Gujarati)
#ડીનર હેલ્ધી, સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા હોય તો, આ પરાઠા ખાવા હોય તો, લંચબોક્સ મા પણ ચાલે, નાના બાળકો ને વેજ ખાતા કરવા માટે પણ આ પરાઠા બનાવી શકાય, ગાજર, ફણસી, વેજ પણ નાખી શકાય, આ પરાઠા બધા ને માટે હેલ્ધી ખોરાક છે. Nidhi Desai -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
# KS6#વેજ ફ્રેન્કી ,પોસ્ટ1 ફ્રેન્કી એક કાન્ટીનેટલ ડીશ છે પરન્તુ અલગ અલગ સ્ટફીન્ગ ,અલગ અલગ રેપ ના લીધે વિવિધતા જોવા મળે છે ,હવે ફ્રેન્કી સ્ટ્રીટ ફુટ તરીકે પણ મળે છે દેખાવ,સ્વાસ્થ,સુગન્ધ, સ્વાદ ની વિવિધતા જોવા મળે છે. મે બીટરુટ થી લોટ બાન્ધી ને લાલ રંગ આપયો છે અને વેજીટેબલ ના ઉપયોગ કરી ને હેલ્ધી બનાયા છે સાથે ચીઝ અને મેયોનીઝ ના ઉપયોગ કરી ને ટેસ્ટી બનાયા છે Saroj Shah -
પાલક પનીર સ્ટફ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#Week 6#WPR#cookpad turns 6#પાલક પનીર પરાઠા Saroj Shah -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#AM4આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
સ્ટફડ એપલ ચીઝ પરાઠા (Stuffed Apple Cheese Paratha Recipe In Gujarati)
#cookpadTurns6#WPR#MBR6#WEEK6#Stuffed #AppleCheeseparatharecipe#સફરજનચીજસ્ટફ્ડ પરાઠા રેસીપી મેં સફરજન ના પરાઠા માં ચીઝ નું સ્ટફિગ ભરી ને સફરજન ચીઝ સ્ટફડ પરાઠા બનાવ્યાં....સરસ બન્યાં.... Krishna Dholakia -
પનીર કડાઈ વિથ પરાઠા (paneer kadai with paratha recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે લગભગ બધા ને ભજીયા ની યાદ આવે પરંતુ મને તો પંજાબી વાનગીઓ ખાવાની યાદ આવે.જેમકે ગરમ ગરમ સુપ , સ્ટાર્ટર, પનીર ના શાક, પરાઠા...તો વરસાદ ની મજા માણવા મેં પનીર કડાઈ વિથ પરાઠા બનાવ્યા છે. Bhumika Parmar -
ચીઝ પનીર પરાઠા(cheese paneer parotha recipe in gujarati)
#GA4#Week1#Post2પરાઠા કઇ પ્રકાર ના બને છે. આજે મૈં બનાવ્યાં છે ચીઝ પનીર પરાઠા. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ છે. Tejal Hiten Sheth -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
-
-
ચીઝ પનીર પરાઠા (Cheese Paneer Paratha Recipe in Gujarati)
ચીઝ અને પનીર બાળકોની સાથે દરેકને ભાવતી હોય છે. આ બે સામગ્રી ભેગી કરીને કઈપણ બનાવી શકાય છે.આજે મેં ચીઝ પનીર પરાઠા એકદમ ઓછી સામગ્રી ઉમેરીને બનાવ્યા છે જે દરેકના ઘરમાં હોય છે. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (5)