મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)

Priti Desai
Priti Desai @pritidesai

મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hours
2 સર્વિંગ્સ
  1. ૧૦૦ ગ્રામચણા નો લોટ
  2. ૧૦૦ ગ્રામશુધ્ધ ઘી
  3. ૧૦૦ ગ્રામખાંડ
  4. ઇલાયચી
  5. ધાબા માટે દૂધ

રાંધવાની સૂચનાઓ

1 hours
  1. 1

    સૌ પ્રથમ ચણાનો લોટ લેવો પછી તેમા થોડુ દૂધ અને ઘી નાખી ને ધાબો આપવો ૧૦ થી૧૫ મીનીટ રાખવો તયાર બાદ લોટ ચાળી લેવો

  2. 2

    તયાર બાદ ગેસ ચાલુ કરી લોયુ મુકી ઘી નાખી લોટ સેકાય ગયા બાદ ગેસ પર થી લોય ઉતારી લોટ ને ઠરવા દેવો ૯૦% જેવો ઠરવા દેવો

  3. 3

    ત્યારબાદ બાદ ખાંડ નુ બૂરું ને ઇલાયચી નો પાઉડર નાખી લાડુ વાળી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Desai
Priti Desai @pritidesai
પર

Similar Recipes