ઈન્સ્ટન્ટ ચકરી (Instant Chakri Recipe In Gujarati)

#CB4 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ- ૪
લોટ બાફવાની માથાકૂટ વગર.. બિલકુલ થોડી સામગ્રીથી ઝડપથી બનતી ક્રીસ્પી અને ચેસ્ટી ચકરી.
ઈન્સ્ટન્ટ ચકરી (Instant Chakri Recipe In Gujarati)
#CB4 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ- ૪
લોટ બાફવાની માથાકૂટ વગર.. બિલકુલ થોડી સામગ્રીથી ઝડપથી બનતી ક્રીસ્પી અને ચેસ્ટી ચકરી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ત્રાસમાં બંને લોટ ચાળી ને મિક્સ કરી લો.
- 2
હવે તેમાં મીઠું, ખાંડ,આદુ મરચાં ની પેસ્ટ,તલ, બટર અને દહીં નાખી ને બરાબર મિક્સ કરો.જરૂર મુજબ પાણી નાખીને ચકરી નો લોટ બાંધી લો. લોટને ઢાંકી ૧૦ મિનિટ રેસ્ટ આપો.
- 3
૧૦ મિનિટ પછી લોટ ને સરખી રીતે મસળી લેવો અને તેમાંથી લુવા કરવાં. પછી સંચામાં તેલ વાળો બ્રશ લગાડી લૂવો મૂકી બટર પેપર પર બધી ચકરી પાડી ને તૈયાર કરી લો.
- 4
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ સરખું ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી દેવો અને ઝારાની મદદથી ચકરી ને ધીમે થી તેલમાં નાખી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી.
- 5
બધી ચકરી તળાઈ જાય અને ઠંડી થાય એટલે ડબામાં ભરી દેવી. મહેમાન આવે કે ચા સાથે ખાવાની મજા આવે તેવી ક્રીસ્પી અને ટેસ્ટી ચકરી તૈયાર છે.
Similar Recipes
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek 4#CB4 ચકરીદિવાળી નાસ્તા મા લગભગ બધા ના ઘરમાં ચકરી તો બનતી જ હોય છે નાના મોટા સૌ ને ચકરી તો ભાવે જ. ચા સાથે સરસ લાગે છે. Sonal Modha -
ચકરી (Chakri Recipe In Gujarati)
#DFT : ચકરીદિવાળી ઉપર બધાં ના ઘરમાં ચકરી બનતી જ હોય છે , કોઈ ઘઉં ના લોટ ની કોઈ ચોખા અને કોઈ મેંદા ના લોટ ની . ચકરી નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. Sonal Modha -
ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#CB4#week4#DFT#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જચકરી અમારા ઘર માં બધાં ને બહુ ભાવે છે તો આજે મેં ચોખા ની ચકરી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ચોખા ના લોટ ની મેથી ચકરી (Rice Flour Methi Chakri Recipe In Gujarati)
#CB4છપ્પન ભોગ રેસીપી ચેલેંજ Parul Patel -
મલ્ટીગ્રેન ચકરી (Multigrain Chakri Recipe In Gujarati)
#CB4#cookpadindia#cookpadgujaratiમેં આમાં રાજગરા નો લોટ ઉમેરી ને ચકરી બનાવી છે. Bhumi Parikh -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In gujrati)
#CB4#Week4Post 2છપ્પનભોગ રેસેપિ ચેલેન્જટેસ્ટી સોફ્ટ ક્રિસ્પી ચોખાના લોટની ચકરી Ramaben Joshi -
પાલક ચકરી (Palak Chakri Recipe In Gujarati)
#CB4 આજે મેં પાલક ચકરી બનાવી છે. આ ચકરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને જલ્દી બની જાય છે Aanal Avashiya Chhaya -
ચકરી (Chakri recipe in gujarati)
#DIWALI2021#cookpad_gujarati#cookpadindiaગુજરાત , મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં વધારે પ્રચલિત ચકરી, ચકલી અને મુરૂક્કુ નામથી ઓળખાય છે. સામાન્ય રીતે ચોખાના લોટ અને ઘઉંના લોટની ચકરી બને છે. ચકરી એ ભારતમાં બહુ જાણીતું અને તળેલું ફરસાણ છે. ચકરી તહેવારોમાં ખાસ બનતી હોય છે. નાના-મોટા સૌને પસંદ આવે છે. દિવાળીમાં ચકરી નો નાસ્તો બધા ના ઘરે બને છે. ચકરી નો નાસ્તો બનાવવામાં ખૂબજ સરળ હોય છે. Parul Patel -
ઈન્સ્ટન્ટ મુરુક્કુ(instant Murukku recipe in Gujarati)
#RB8 ચકરી તે એ ચોખા નાં લોટ,ઘઉં નાં લોટ,અડદ નાં લોટ ચણા નો લોટ વગેરે માંથી બનતી હોય છે.જેને ચકલી,ચકરી કે મુરુકુ પણ કહેવાય છે.દરેક ની પ્રિય ચકરી સ્વાદ માં ખૂબ જ સરસ અને શેઈપ વગર બનાવી છે.જેથી ખૂબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
-
ચકરી (Chakri Recipe In Gujarati)
#CB4#CDY ચકરી ઘણી રીતે તૈયાર થાય.ચોખા,ઘઉં,મલ્ટીગ્રેઈન,બેસન,વગેરે.વડી ચકરી બનાવવા પણ સંચા સિવાય પ્લાસ્ટિક બેગમાં કણક ભરી બનાવી શકાય, લોટ બાફીને,બાફ્યા વગર .મેં અહીં બાફ્યા વગર બનાવેલ છે છતાં એકદમ સોફ્ટ બનેલ છે. Smitaben R dave -
રાઈસ ફ્લોર ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#DTRઆ ઇન્સ્ટન્ટ બની જતી ચકરી છે. તેમાં લોટ બાફવાની જરૂર નથી. ઘઉંની ચકરી કરતા થોડી વધારે ક્રિસ્પી થાય છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
ઈન્સ્ટન્ટ ચકરી(instant chakli recipe in Gujarati)
#CB4 ચકરી અલગ-અલગ રીતે ઘણી બનતી હોય છે.ચકરી ને ચકલી,મુરુક્કુ વગેરે નામ થી પણ ઓળખાય છે.જે ખાસ કરીને તહેવાર માં બનતી હોય છે.આ ચકરી ની સુવાસ એવી અલગ આવતી હોય કે ખાવા માટે મોઢાં માં પાણી છૂટશે.અજમો ને લીધે તેનો સ્વાદ અલગ પાડે છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
-
સ્પાઈસી સેઝવાન ચકરી (Spicy Schezwan Chakri Recipe In Gujarati)
#WEEK4#CB4#ચકરીસ્પાઈસી શેઝવાન ચકરીસાવ નવી જ રેસીપી, ઈન્ડો - ચાઈના કોમ્બો ટેસ્ટ, એવી આ ચકરી ને ખાઈ ને આનંદ માણો . Manisha Sampat -
-
-
ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી બધા જ બનાવતા હોય છે મે અહીં ઘંઉ ના લોટ ની ચકરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : ચકરીચકરી એ આપણું ટ્રેડિશનલ ફરસાણ છે દિવાળી ઉપર અને સાતમ આઠમ ઉપર બધાના ઘરમાં લગભગ બનતી જ હોય છે અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે એટલે દરરોજના માટે નાસ્તામાં ચકરી તો હોય જ. Sonal Modha -
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી નોર્મલી દરેક ઘર માં બનતી હોય છે કેમ કે નાસ્તા માં ભાવે અને બની જાય પણ જલ્દી. Bansi Thaker -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 (છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
-
-
-
-
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#Week 5 Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (20)