શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
  1. ૫૦૦ ગ્રામ ચણા નો કરકરો લોટ
  2. ૨૦૦ ગ્રામ ચણા નો જીનો લોટ
  3. ૬૦૦ ગ્રામ ઘી
  4. ૬૦૦ ગ્રામ બૂરુ ખાંડ
  5. બદામ
  6. ૧કપ દૂધ

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    બંને લોટ મિક્ષ કરી તેમાં આશરે ૫૦ ગ્રામ ઘી અને દૂધ નાખીને બે હથેળી વચ્ચે ઘસી ને મિક્સ કરી પછી તેને ઘઉં ના ચાયણા થી ચાળી લેવો.

  2. 2

    બાકીના ઘી ને કડાઈ મા કાઢી ગેસ પર મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ને શેકી લેવો કલર બદલાય અને લોટ હલકો ફરે એટલે સુગંધ આવશે એટલે ગેસ બંધ કરી લોટ ને ઠંડો પાડવા દેવો

  3. 3

    હવે લોટ ઠંડો પડે પછી જ તેમાં બૂરુ ખાંડ નાખી હલાવી લેવું.અને બોલ કરવા કે થાળી માં પણ પાથરી શકાય.ઉપર થી કાપેલી બદામ એડ કરી
    સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
सोनल जयेश सुथार
પર
Ahmedabad
रसोई एक कला है । एक ही व्यंजन दो अलग बनाए तो दोनों का टेस्ट एक जैसा नहीं आता दोनों के टेस्ट अलग होते है ,रसोई में धैर्य चाहिए जो सब के बस की बात नहीं ।रसोई बनानी सब के लिए आसान नहीं। ।किसी को रसोई बोरिंग लगता है पर मेरे लिए रसोई प्रेम और धैर्य से सिंची हुई कला है। सब के लिए अलग और स्वादिष्ट व्यंजन बनान मुझे बहुत पसंद है।
વધુ વાંચો

Similar Recipes