શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
  1. ૨૫૦ ગ્રામ ચણા નો જાડો લોટ
  2. ૨૫૦ ગ્રામ ઘી
  3. ૨૫૦ ગ્રામ બૂરું ખાંડ (દળેલી ખાંડ)
  4. ૪ ટેબલ સ્પૂન(થોડુંક) દૂધ
  5. જરૂર મુજબ બદામ
  6. જરૂર મુજબ ચારોળી
  7. જરૂર મુજબ ઇલાયચી

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    ૨ ટેબલ ચમચી ઘી અને ૪ ટેબલ ચમચી દૂધ ને ગરમ કરી ચણા નાં લોટ માં ધાબું દેવું. પછી તેને ઘઉં ચાળવા નાં ચાળણી થી ચાળવું.

  2. 2

    એક વાસણ મા ઘી ગરમ કરવા મૂકવું.ગરમ થાય એટલે ચણાનો લોટ નાખી હલાવવું.

  3. 3

    ઠંડો થાય ત્યારે બુરું ખાંડ અને ઇલાયચી નો ભુક્કો નાખી થાળી મા ઠારી દેવું.

  4. 4

    તેના ઉપર બદામ ની કાતરી અને ચારોળી નાખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes