મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#CDY
છોકરા ઓ ને જટ પટ બને તેવા નાસ્તા માં થેપલા પણ ઉત્તમ છે

મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

#CDY
છોકરા ઓ ને જટ પટ બને તેવા નાસ્તા માં થેપલા પણ ઉત્તમ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧/૨ વાટકો ઘઉં નો જીણો લોટ
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. ૧/૨જીરુ
  4. ચપટીહિંગ
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧/૨ધાણાજીરું
  7. ૧/૪ વાટકીમેથીની ભાજી
  8. મણમાટે તેલ
  9. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભાજીને ઝીણી સમારી લેવી અને કથરોટ લોટ લઈ લોટ તેમાં બધા મસાલા મિક્સ કરી અને લોટ બાંધી લો બે મિનિટ લોટ રાખો

  2. 2

    હવે લોટના લૂઆ કરી થેપલા વણી અને તવીમાં ધીમા તાપે શેકી લેવા અને ગરમાગરમ થેપલા દૂધ સાથે દહીં સાથે ચા સાથે નાસ્તા માં આપી શકાય

  3. 3

    તો નાસ્તા ના થેપલા તૈયાર તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes