ઓટ્સ મેથી ના થેપલા (Oats Methi Thepla Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
બહુ જ healthy અને ડીનર meal માં ખાઈ શકાય એવા થેપલા, દહીં કે ચા સાથે સરસ લાગે છે..
ઓટ્સ મેથી ના થેપલા (Oats Methi Thepla Recipe In Gujarati)
બહુ જ healthy અને ડીનર meal માં ખાઈ શકાય એવા થેપલા, દહીં કે ચા સાથે સરસ લાગે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓટ્સ ને દળી ને લોટ બનાવી લો.
એક પેનમાં તેલ લઈ ભાજી ને સાંતળી લો.
એક બાઉલ માં ઓટ્સ નો લોટ,ઘઉં નો લોટ બેસન,મીઠું મરચુ હળદર ધાણાજીરું અજમો ક્રશ આદુ મરચા અને તેલ માં સાંતળેલી મેથી ની ભાજી એડ કરી મિક્સ કરી પાણીથી થેપલા નો લોટ બાંધી દસ મિનિટ rest આપો. - 2
Rest બાદ લોટ ને કેળવી લૂઆ કરી લો
હવે પાટલી પર અટામણ લઇ પાતળા થેપલા વણી તવી પર બંને બાજુ તેલ મૂકી શેકી લો.. - 3
તો, તૈયાર છે ઓટ્સ મેથીના healthy થેપલા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટી ગ્રેન લોટ અને મેથી ના થેપલા
મલ્ટી ગ્રેન લોટ itself ખૂબ healthy છે ,અને એમાંમેથી ની ભાજી ઉમેરી છે એટલે આ થેપલાખૂબ જ યમ્મી અને હેલ્થી બનવાના..નાસ્તા માં કે ડિનર માં કોઈ પણ meal માં ખાઈશકાય છે.અથાણું શાક કે દહીં સાથે સ્વાદીષ્ટ લાગશે. Sangita Vyas -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
મેથી ના લસણીયા થેપલા (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
મેથીના થેપલા ગુજરાતીઓની મનગમતી ડીશ .થેપલા સવારના ચા સાથે નાસ્તામા અથવા ડીનર મા પણ ખાઈ શકાય. અમારા ઘરમાં અઠવાડિયામાં એક દિવસ મેથીના થેપલા બને મેથીના લસણવાળા થેપલા બધાને બહુ જ ભાવે . Sonal Modha -
દૂધી મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ડિનર માં થેપલા બનાવ્યા..દહીં સાથે મજ્જા આવી ગઈ..બીજા દિવસે સવારે ચા સાથે ખાવાનીઓર મજા આવશે.. Sangita Vyas -
મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ દરેક ગૃહિણી ની સમસ્યા હોય છે..બધાને કઈક ને કંઇક જુદુ ખાવું હોય..આજે મે મેથી ના થેપલા જ કરી દીધા..ચા કે દૂધ કે શાક સાથે ઓપ્શન આપ્યા..બધું થાળે પડી ગયું..😀👍🏻 Sangita Vyas -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
મેથી અને લીલી ડુંગળીના થેપલા (Methi Lili Dungri Thepla Recipe In Gujarati)
ડિનર માં શું બનાવું એવો પ્રોબ્લેમ બધાને સતાવે .આજે મેં થેપલા બનાવવાનો વિચાર કર્યો..એટલે મેથીનીભાજી અને લીલી ડુંગળી નાખી ને બનાવ્યા અને ટેસ્ટ માં બહુ જ સરસ થયા.. Sangita Vyas -
ઓટ્સ થેપલા (Oats thepla recipe in Gujarati)
#GA4#Week7#Oats#Breakfast ઓટ્સ માંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. અહીંયા થેપલા બનાવ્યા છે.થેપલા એવું નથી કે માત્ર ગુજરાતી ની જ પસંદ છે દરેક જગ્યાએ તેને પસંદ પડે છે. તેને ગ્લુટન ફ્રી સુપર હેલ્ધી બનાવ્યાં છે.જે વજન ઘટાડવા માટે અને હાર્ટ પેશન્ટ માટે ખૂબજ સારા તથા સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#CWT થેપલા નું નામ આવે એટલું ગુજરાતી લોકો નું ફેવરીટ ડિનર મા ચા...દૂધ...દહીં ને થેપલા Harsha Gohil -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepla મેથીના થેપલા પ્રત્યે એટલો લગાવ હોય છે કે તે જરૂર કરતા હંમેશા વધારે જ બનાવે છે જેથી પાછળથી પણ તે ખાઈ શકાય. ઠંડા હોય કે ગરમાગરમ, મેથીના ઢેબરા બંને સ્વરૂપમાં સ્વાદિષ્ટ જ લાગે છે. દહીં કે અથાણા કે પછી ચા સાથે પણ થેપલા ખાવાની મજા આવે છે. તો જાણી લો મેથીના સ્વાદિષ્ટ ઢેબરા બનાવવાની રીત. Sheetal Chovatiya -
મેથી ના થેપલા
#હેલ્થી આમ તો "મેથી ના થેપલા" માં લીલું લસણ અને લીલા મરચાં, દહીં નાખી બનાવી એ છીએ. પણ આ હેલ્થ માટે ટેસ્ટી અને સ્વાદિષ્ટ " મેથી ના થેપલા "બનાવ્યાં છે મેથી ની ભાજીં કડવી લાગે છે પણ હેલ્થ માટે બહુ જ સારી હોય છે માટે આવા ટેસ્ટી અને હેલ્દી થેપલા એકવાર જરૂર થી બનાવો ને ચા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
મેથી નાં થેપલા (Methi na thepla recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી લોકો ની જાણીતી વાનગી છે થેપલા ખાસ ખરી ને નાસ્તા માં લેવાતી વાનગી છે થેપલા ને ચા અને અથાણા સાથે સર્વ કરવા માં આવે છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મેથી ના મસાલા થેપલા (Methi Masala Thepla Recipe In Gujarati)
ડિનર માં બનાવ્યા.સાથે મિક્સ અથાણું..મજ્જા આવી ગઈ.. Sangita Vyas -
ચોખાના લોટ ના તીખા થેપલા (Rice Flour Tikha Thepla Recipe In Gujarati)
બહુ જ સરસ બ્રેકફાસ્ટ છે..સોફ્ટ અને ટેસ્ટી બને છે .સવારે ચા સાથે કે અથાણાં સાથે ખાવા માંમોજ પડી જાય.. Sangita Vyas -
મેથી ના થેપલા(Methi Thepla Recipe in Gujarati)
ગુજરાતીઓ નુ ઓલ ટાઈમ ફેવરિટ એવો. કોઈ પણ ટાઈમ પર ખાઈ શકાય એવા થેપલા જે મારી મમ્મી ની રેસિપી છે. jigna shah -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલી છમ મેથીના થેપલા ખૂબ જ સરસ બને છે. શિયાળામાં જ્યારે કુણી અને લીલી છમ મેથી ખૂબ સરસ આવે છે ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં મેથીના થેપલા અચુક બનતા હોય છે. લીલી મેથી ને બારીક સમારી, ઘઉંના લોટમાં ભેળવી, મસાલો કરી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલા બનાવવામાં આવે છે. મેથીના થેપલા ને સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પીરસી શકાય છે. આ થેપલા ખૂબ જ ફરસા અને સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
-
-
મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
ડિનર માટે બેસ્ટ ઓપ્શન..શાક ન હોય તો પણ ચાલે,ચા,દૂધ,કે અથાણાં સાથે ખાવાનીમજા આવે..બ્રેકફાસ્ટ માં પણ લઈ શકાય. Sangita Vyas -
દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓના મનપસંદ થેપલા જે બધા ને ભાવતા હોય છે મને તો થેપલા બહુ જ ભાવે. તો આજે લંચ માં દૂધી મેથી ના થેપલા બનાવી દીધા. Sonal Modha -
-
-
ઓટ્સ અને રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
@Bina_Samir ની આ Recipe બહુ healthy લાગી એટલે મેં પણ બનાવ્યા અને સાચે જ બહુ સરસ થયા..ઢોકળા ઘણા પ્રકાર ના બનાવી શકાય છે..આ healthy version છે.. Sangita Vyas -
ખીચડી ના મસાલા થેપલા (Khichdi Masala Thepla Recipe In Gujarati)
ડિનર માં બનાવેલ અને થોડી વધેલ ખીચડી નો ઉપયોગ કરવા માટે મેં આ મસાલા થેપલા બનાવ્યા અને સવારે નાસ્તા માંપરોસી દીધા..કોઈ વસ્તુ નો બગાડ અને સ્પેશિયલી ખાવાનો બગાડ ના જ થવો જોઈએ ,એ આપણી ગુજરાતણો ને શીખવવું ના પડે..તો આવો જોઈએ ખીચડી ના મસાલા થેપલા ..😋👌 Sangita Vyas -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા બહુ જ ભાવતા હોય છે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાય ત્યારે સાથે થેપલા ખાખરા છૂંદો અથાણું હોય જ થેપલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ મારા ઘરે મેથીના થેપલા બને. Sonal Modha -
ખીચડી ના થેપલાં (Khichdi Thepla Recipe In Gujarati)
ખીચડીના થેપલા નાસ્તામાં ચા સાથે ખૂબજ સરસ લાગે છે. Vaishakhi Vyas -
મેથી ના થેપલા(Methi na thepla recipe in Gujarati)
#GA4 #methi #week2મેથી ના થેપલા એ ગુજરાતી રસોડે બનતી પારંપરિક વાનગી છે. તેને નાસતા કે હળવા ભોજન તરીકે પણ લઇ શકાય છે. આ વાનગી તમે મુસાફરી માં સાથે લઇ જઇ શકો છો, જે બીજા દિવસે પણ ખરાબ નથી થતી. બધાને ભાવે તેવી આ વાનગી બનાવવામાં પણ સરળ છે. Bijal Thaker -
લસણીયા બાજરા ના થેપલા (Garlic Bajra Thepla Recipe in Gujarati)
#GA4#Week24અહીં મેં લીલા લસણ થી બનાવેલા લસણીયા બાજરા ના થેપલા ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા Mumma's Kitchen -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓનો મનપસંદ ફૂડ છે. થેપલામાં પણ ઘણી અલગ અલગ વેરાઈટી બને છે. દૂધીના થેપલા પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સોફ્ટ અને મસાલેદાર થેપલાને શાક કે દહીં સાથે કે ચા સાથે પીરસી શકાય છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16775454
ટિપ્પણીઓ (6)