દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)

#CB5
Week5
આ વાનગી કાઠિયાવાડ ની પારંપરિક વાનગી છે...મોટે ભાગે બાજરીના રોટલા સાથે ખવાતી આ વાનગી હવે આધુનિક સ્વરૂપે રેસ્ટોરન્ટ માં તેમજ લારી - રેંકડી પર મળી રહે છે દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનાવાય છે. મૂળ રેસીપીમાં લસણની ચટણી નો તેલમાં વઘાર કરીને દહીં પર પોર કરવામાં આવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં પાણી નિતારેલું દહીં લઈ તેમાં મીઠું અથવા સંચળ બે માંથી એક ઉમેરી હેન્ડ બ્લેન્ડર થી ફેંટી લો.
- 2
એક વઘારીયામાં તેલ ગરમ મૂકી જીરું ઉમેરો...જીરું તતડે એટલે હીંગ, હળદર અને લસણની લાલ ચટણી ઉમેરી તરત જ ગેસ બંધ કરી દો. દહીં ના બાઉલમાં વઘાર રેડી દો..1/2 ચમચી કોથમીર મસચની લીલી ચટણી પણ ઉમેરો..મિક્સ કરી લો.
- 3
હવે આપણી દહીં તીખારી તૈયાર છે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
થેપલા પરોઠા પૂરી સાથે આપણે દહીં અને લસણની ચટણી સાથે ખાતા હોઈએ છીએ તો આજે મેં એના બદલે કાઠીયાવાડી દહીં તીખારી બનાવી. Sonal Modha -
કાઠિયાવાડી દહીં તીખારી(Kathiyawadi Dahi Tikhari Recipe In Gujarati)
મે આજે કાઠિયાવાડી ડીશ બનાવી છે તો દહીં તીખારી રોટલાની સાથે સર્વ કરી છે દહીં તીખારી કાઠિયાવાડ ની બહુજ ફેમસ વાનગી છે જે બાજરીના રોટલા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Alka Parmar -
-
-
-
-
-
દહીં તીખારી (Dahi tikhari recipe in Gujarati)
દહીં તીખારી ને વઘારેલું દહીં પણ કહેવામાં આવે છે. આ એકદમ ઝડપથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જેને મુખ્ય ભોજનની સાથે પીરસવામાં આવે તો ભોજનનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. દહીં તીખારી ને બાજરીના રોટલાની સાથે ખાવાની મજા કંઇક અલગ જ છે. લસણની ચટણી જો તૈયાર રાખવામાં આવે તો આ ડિશ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે. શાકભાજીની અવેજીમાં પણ રોટલી કે પરાઠા અથવા ભાખરી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#સાઈડ#પોસ્ટ7 spicequeen -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5દહીં તીખારી કાઠિયાવાડમાં ફેમસ છે, કાઠીયાવાડી લોકો દહીં તીખારી શિયાળા માં ખાવાનું પસંદ કરે છે, શિયાળાની કડકડતી ઠંડીમાં દહીં તીખારી અને ભાખરી ખૂબ જ ખાવાની મજા આવે છે Rachana Sagala -
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5 #week5દહીં તીખારી એ મૂળ કાઠિયાવાડ ની વાનગી છે જેમાં મસાલેદાર દહીં પીરસાય છે. બનાવવા માં સરળ અને સ્વાદ માં એકદમ મસ્ત લાગે છે. તેને પૂરી, પરોઠા, થેપલા સાથે પીરસવામાં આવે છે. Bijal Thaker -
-
-
-
-
-
-
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#cookpadguj#cookpadindકાઠિયાવાડી સ્પેશલ બાજરી ના રોટલા સાથે પીરસાતી દહીં તીખારી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Rashmi Adhvaryu -
દહીં તીખારી (Dahi tikhari recipe in Gujarati)
#Fam દહીં તીખારી એક ગુજરાતી કાઠિયાવાડી વાનગી છે. જેના બે મેઇન ઘટકો છે દહીં અને લસણ. આ વાનગી ભાખરી, રોટલા, પરાઠા કે ખીચડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અમારા ઘરમાં દહીં તીખારી ખીચડી સાથે બધાને ખૂબ જ ભાવે છે. Asmita Rupani -
-
-
-
દહીં તીખારી(Dahi tikhari recipe in gujarati)
દહીં તીખારી એ એક ટ્રેડિશનલ ગુજરાતી ડીશ છે..ખૂબ જ ઓછા સમય માં બનતી ટેસ્ટી અને સ્પાઈસી ડીશ છે...અને દહીં ને લીધે પ્રોટીન થી ભરપૂર છે.. ઘરે જ્યારે શાકભાજી ન હોઈ તો આ ઝટપટ બનતી ડીશ એક વાર ટ્રાય કરવા જેવી ખરી. KALPA
More Recipes
ટિપ્પણીઓ (18)