રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ કરો તેમાં હિંગ લસણ ની ચટણી નાખી બરાબર સાતળો તેમાં હળદર ધાણાજીરું અને લાલ મરચું પાઉડર મિક્સ કરો બરાબર સતળાય જાય એટલે દહીં ઉમેરો મીઠું સ્વાદાનુસાર નાંખો તૈયાર છે સ્વાદિષ્ટ દહીં તીખારી કોથમીર થી ગાર્નિશ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5દહીં તીખારી કાઠિયાવાડમાં ફેમસ છે, કાઠીયાવાડી લોકો દહીં તીખારી શિયાળા માં ખાવાનું પસંદ કરે છે, શિયાળાની કડકડતી ઠંડીમાં દહીં તીખારી અને ભાખરી ખૂબ જ ખાવાની મજા આવે છે Rachana Sagala -
-
-
-
દહીં તીખારી (Dahi Tikhari recipe in gujarati)
#CB5દહીં ની તીખારી એક સાઈડ ડિશ તરીકે ખાસ કરીને શિયાળામાં વધારે ખવાય છે. ખાસકરીને કાઠીયાવાડમાં એનું ચલણ ખૂબ જ વધારે છે. Harita Mendha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15711065
ટિપ્પણીઓ (2)