દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પગલાં
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થઈ ગયા બાદ જીરુ નાખી તેમાં લસણની ચટણી અને બધા મસાલા એડ કરો - 2
પછી બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં દહીં એડ કરો ત્યારબાદ સરખું હલાવી લો અને 5 મિનીટ સુધી ઉકળવા દો
- 3
આ રીતે દહીં તિખારી તૈયાર છે જેને તમે ગરમાગરમ શિયાળા ની સવાર મા બાજરી ના રોટલા સાથે સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5#TCઢાબા સ્ટાઈલ દહીં તીખારીઅસલ કાઠીયાવાડી ચટપટી દહીં તિખારી Ramaben Joshi -
-
-
-
-
-
-
-
દહીં તિખારી(dahi tikhari recipe in Gujarati)
#CB5 ઘર માં શાક ન હોય ત્યારે ફટાફટ બની જાય છે.કાઠિયાવાડ માં લોકો દહીં તિખારી રોટલી, રોટલા અને ભાખરી સાથે બનાવી ઉપયોગ કરતાં હોય છે.તે શાક ની ગરજ સારે છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15714419
ટિપ્પણીઓ (2)