દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ મૂકો તેલ સહેજ ગરમ થાય એટલે તેમાં લસણની ચટણી ઉમેરી બરાબર સાંતળી લો
- 2
હવે તેમાં હિંગ હળદર ધાણાજીરું પાઉડર તથા મીઠું ઉમેરી બધુ બરાબર સાંતળી લો
- 3
બધુ બરાબર તળાઈ જાય એટલે તેમાં દહીં ઉમેરો દહીંમા બધુ બરાબર મિક્સ થઈ જાય તે રીતે હલાવી એક બે મિનિટ થવા દો છેલ્લે તેમાં લીલા ધાણા ઉમેરી પરોઠા કે રોટલા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દહીં તીખારી (Dahi Tikhari recipe in gujarati)
#CB5દહીં ની તીખારી એક સાઈડ ડિશ તરીકે ખાસ કરીને શિયાળામાં વધારે ખવાય છે. ખાસકરીને કાઠીયાવાડમાં એનું ચલણ ખૂબ જ વધારે છે. Harita Mendha -
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ દહીં તીખારી (Kathiyawadi Dhaba Style Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week 5 Rita Gajjar -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15718396
ટિપ્પણીઓ (3)