દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 1 વાટકો પાણી વગર નુ દહીં
  2. 1 મોટી ચમચીલસણ ની ચટણી
  3. 2ચમચા તેલ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીધાણાજીરું પાઉડર
  7. 1 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પહેલા એક કડાઇમાં 2 ચમચા તેલ ગરમ કરી ને તેમાં લસણ ની ચટણી નાખી દેવી.

  2. 2

    ગેસ ને ધીમો રાખવો.. હવે જ્યારે ચટણી માંથી પરપોટા નીકળે ત્યારે ગેસ બંધ કરી દેવો અને તેમાં લાલ મરચું પાઉડર, અને ધાણાજીરું નાખી ને સરખું હલાવી લેવું

  3. 3

    હવે તેમાં ધીમે ધીમે દહીં અને મીઠુ નાખી ને એક જ તરફ હલાવતા જવું.. અને સરખું મિક્સ કરી લવું

  4. 4

    ત્યારબાદ તેને એક બાઉલ માં કાઢી ને તેમાં કોથમીર છાંટી ને પીરસવું....🤗🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર
Gandhinagar

Similar Recipes