ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

#TC
ભીંડા નું કડકડીયું શાક

ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

#TC
ભીંડા નું કડકડીયું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 લોકો
  1. 200 ગ્રામભીંડા
  2. 5 ચમચીતેલ
  3. 1 નાની ચમચીરાઈ
  4. 1 નાની ચમચીજીરું
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 નાની ચમચીહળદર
  7. 1 નાની ચમચીલાલ મરચું
  8. 1 નાની ચમચીધાણાજીરું
  9. 1/2 નાની ચમચીગરમ મસાલો
  10. જરાક ખાંડ(વૈકલ્પિક)

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ભીંડા ને આ રીતે ગોળ સમારી લો

  2. 2

    ત્યારબાદ પેન માં તેલ લઈ તેમાં જીરું નાખી અને ભીંડા નાખો અને તેને ચમચા ની ધાર થી હલાવો

  3. 3

    લાળ બળી જાય અને થોડા બ્રાઉન થઈ જાય એટલે તેને ઢાંકી દો

  4. 4

    ભીંડા પાકી જાય એટલે તેમાં હળદર, લાલ મરચું,ધાણાજીરું અને ગરમ મસાલો ઉમવારી 2 મિનિટ માટે ઢાંકી દો

  5. 5

    તૈયાર થયેલ શાક ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

ટિપ્પણીઓ

Similar Recipes