વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
#શિયાળા સ્પેશિયલ
શિયાળા માં કાચા શાક ભાજી શરીર માટે ઉત્તમ વિટામિન્સ પૂરા પાડે છે જેને તમે સલાડ નાં રૂપ માં લઇ શકો છો.
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ
શિયાળા માં કાચા શાક ભાજી શરીર માટે ઉત્તમ વિટામિન્સ પૂરા પાડે છે જેને તમે સલાડ નાં રૂપ માં લઇ શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી વસ્તુ ને ચોખ્ખા પાણી થી ધોઈ લો. મન પસંદ આકાર માં સમારી લો.અને ઉપર ચાટ મસાલો,મીઠુ અને તે લીંબુ છાંટી દો.અને ફ્રીઝ માં ઠંડો કરવા મૂકી દો.મે અહીંયા ટામેટાં ને કમળ નો આકાર આપ્યો છે.
- 2
શિયાળા માં વેજ સલાડ ખુબ જ સ્વાસ્થ્ય વર્ધક છે.તેમાં ભરપૂર માત્રા માં વિટામિન્સ રહેલા છે.
Similar Recipes
-
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
પાલક તંદુરસ્તી માટે ઉત્તમ અને વિટામિન્સ થી ભરપુર છે.તેથી મે સલાડ માં તેનો વધુ ઉપિયોગ કર્યો છે. કાચા શાક ભાજી ને સલાડ નાં રૂપ માં ખાવા થી શરીર ને શકિત મળે છે.અને ઝેરી તત્વો નો નાશ થાય છે.અહીંયા મે પાલક,ટામેટાં, કાકડી,અને લીંબુ નો ઉપિયોગ કરી હેલ્ધી અને સ્વાસ્થ્ય વર્ધક સલાડ બનાવ્યો છે.પાલક ટામેટાં કાકડી સલાડ Varsha Dave -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#NFRઆ સલાડ વિટામીન્સ થી ભરપુર હોય છે.સ્વાથ્ય માટે ખુબ જ ઉત્તમ છે. Varsha Dave -
ગ્રીન સલાડ (Green Salad Recipe In Gujarati)
શિયાળા માં કાચા શાકભાજી ખાવા ની ખૂબ મજા આવે છે.તેમાંથી ભરપૂર માત્રા માં વિટામિન્સ મળે છે. Varsha Dave -
મિક્સ સલાડ (Mix Salad Recipe In Gujarati)
#SPR શિયાળા સીઝન માં શાક ભાજી ખુબ સરસ આવે ,તેને સલાડ રૂપે કાચા ખાવા ની મજા કંઇક જુદી જ છે.જેમાંથી બધા જ પ્રકાર નાં વિટામિન્સ મળી રહે છે. Varsha Dave -
મેથી ની ભાજી ટામેટાં નું શાક (Methi Bhaji Tomato Shak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં મેથી ની ભાજી પુષ્કળ પ્રમાણ માં આવે છે.અને તેમાં ભરપૂર પોષક તત્વો આવેલા છે.મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળા માં તે શરીર ને ગરમાવો આપે છે. Varsha Dave -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#શિયાળા સ્પેશિયલ શિયાળા માં વિવિધ ભાજી ઓ આવે છે.જે વિટામિન્સ,અને પોષક તત્વો થી ભરપુર હોય છે.પાલક ની ભાજી ના પરોઠા ખુબ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે Varsha Dave -
પાલક ટામેટાં સલાડ (Palak Tomato Salad Recipe In Gujarati)
#SPR શિયાળાની સિઝનમાં પાલક અને ટામેટાં ખૂબ જ સરસ પ્રમાણમાં આવે અને એનું હેલ્ધી સલાડ બનાવીને ખાવાની મજા કઈક જુદી જ છે. Varsha Dave -
વિનટર સલાડ (Winter Salad Recipe In Gujarati)
શિયાળા ને વિદાય માન આપી સલાડ બનાવ્યું છે ડાયેટ માં ખાસ સલાડ સુપ નું મહત્વ છે તો આજ મે મારી રેસીપી આપને માટે બનાવી. HEMA OZA -
વેજ સલાડ(Veg Salad Recipe in Gujarati)
#GA4#WEEK 5 આજે હુ એક પ્રોટીન રિચ સલાડ લઈ ને આવી છું જે સવારે બ્રેકફાસ્ટ માં લઈએ તો આખાદિવસ ની એનર્જી મળી રહે છે. Hemali Rindani -
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં આ રોટલો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. બાજરો ગરમ હોવાથી અને સાથે મસાલા હોવાથી શરીર ને શક્તિ તેમજ ગરમી આપે છે. Varsha Dave -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં પુષ્કળ શાકભાજી આવે છે..શરીર માટે આ શાકભાજી કાચા જ ખાવા થી પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે...સલાડ મારું પ્રિય છે.. એમાંય આ મારૂં સ્પેશિયલ સલાડ હું તમારા સાથે શેર કરું છું.. સલાડ સાથે વઘારેલા મમરા કે પલાળેલા પૌવા મિક્સ કરી ખાવાથી પેટ ભરાઈ જાય છે..અને વજન પણ વધતું નથી.. આમાં હું લંચ સમયે ખાવા બનાવું તો ફણગાવેલા મગ, મઠ, ચણા પણ મિક્સ કરૂં છું.. તમે તમારી મનપસંદ વેજીટેબલ લઈ શકો.. Sunita Vaghela -
હેલ્ધી સલાડ બાઉલ(healthy salad recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 28આ હેલ્ધી સલાડ બાઉલ પ્રોટીન,વિટામિન્સ થી ભરપૂર છે.તેને તમે લંચ માં કે ડિનર માં લઇ શકો છો.10 મિનીટ માં ઈઝીલી બની પણ જાઇ છે.મને ડ્રેગન ફૃટ અને કિવિ બને ભાવે છે તો બનેં ને સાથે મિક્સ કરીને આ સલાડ બનાવ્યું છે. Avani Parmar -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#SVC#સમર સ્પેશિયલ શાક ની રેસીપી. કારેલા નાં અલગ અલગ રીતે શાક બને છે.એમાં નું એક શાક જેને શાહી શાક કહેવાય છે એ છે કાજુ કરેલા.કરેલા કડવા ખરા પણ ગુણો માં ઉત્તમ છે.એમાં અનેક જાત નાં પોષક તત્વો રહેલા છે. Varsha Dave -
વેજ. સલાડ વિથ રાઇતું(Veg. Salad With Raitu Recipe In Gujarati)
સલાડ બનાવવા નો ને ડેકોરેશન કરવા નો શોખ છે. સલાડ માં થી જે કાપતા વેજી. હોય તેનો ઉપયોગ રાઇતું બનાવવા માં ક્યોં છે. #સાઇડ HEMA OZA -
વેજ કોલસ્લૉ સલાડ (Veg Coleslaw Salad Recipe In Gujarati)
#GA4#Week5સલાડ અલગ અલગ પ્રકાર ના હોય છે. અને અલગ અલગ રીતે બનાવી સર્વ થતા હોય છે. કોલ્સલો સલાડ માં ફક્ત કોબીજ હોય છે. મેં બીજા શાક પણ ઉમેર્યા છે અને વેજ કોલ્સલો સલાડ બનાવ્યું છે. તમે ચોક્કસ થી ટ્રાય કરજો ખુબ જ ભાવશે. Bhumi Parikh -
રાજમાં સલાડ (Rajma Salad Recipe in Gujarati)
#GA4#WEEK21આજે મેં રાજમાં નું સલાડ બનાવ્યું છે જે તમે વેટ લોસ માં પણ લઈ શકો છો charmi jobanputra -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8#week8#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શાક ભાજી વિપુલ પ્રમણ માં આવે છે.એટલે જ ઉધિયા ની મજા પણ કંઇક ઓર જ હોય.. Varsha Dave -
તિરંગા સલાડ (Tiranga Salad Recipe In Gujarati)
Happy independent days in my relatives and cookpad families 15 ઓગસ્ટ ના સ્વતંત્રતા દિવસ માટે તિરંગો દેશ ની શાન છે, ત્રણ રંગોમાં રંગ આયેલ આપણું હિન્દુસ્તાન. જયહિન્દ - જયભારત Bina Talati -
-
વેજ સલાડ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૫શિયાળામાં બધા જ શાક ભાજી મળી રહે છે કાચા શાકભાજી ખાવાથી શરીર ચુસ્ત રહે છે બાળકો ને ખવડાવવા માટે કોઈ અલગ રીતે બનાવીએ તો ખુશીથી ખાઈ લે છે સલાડ સજાવટ કરી લો તો વધારે સારુ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
પાલક સલાડ(Palak Salad Recipe in Gujarati)
શિયાળો આવે એટલે સલાડ તો તરતજ યાદ આવે અને કહેવત છે ને કે શિયાળા માં જેટલા પણ લીલા શાકભાજી ખાવ એટલે આખા વર્ષ ની એનર્જી મળી રહે આજે હુ તમારી સાથે એક ખૂબ જ સરળ અને ઝટપટ બને એવુ સલાડ શેર કરુ છું🥗 Hemali Rindani -
મીકસ વેજ કબાબ (Mix Veg Kebab Recipe In Gujarati)
કબાબ એ એક એવી વાનગી છે જેને તમે સ્ટાર્ટર તરીકે લઈ શકો છો,અને તેમાં તમે તમારી પસંદગી નાં સ્ટફિંગ લઈ શકો છો અને સેલો ફ્રાય કરેલ હોવાથી હેલ્થી રેસીપી કહી શકાય. Stuti Vaishnav -
ત્રિરંગા સલાડ (Tiranga Salad recipe in Gujarati)
સલાડ આપણા સવાસ્થ્ય માટે હેલ્થી, આરોગ્ય વર્ધક, અને ડાઈટ માટે બેસ્ટ ઓપ્શન છે. બધા ના ઘર માં રૂટિન માં અલગ - અલગ પ્રકાર ના સલાડ બનતા જ હોય છે. આજે મેં રિપબ્લિક ડે સ્પેશ્યલ ત્રિરંગા સલાડ બનાવ્યું છે. Jigna Shukla -
વેજ કટલેટ્સ (Veg કટલેટ્સ in Gujarati)
#સ્નેકસ#માઇઇબૂક #post11નાના બાળકો જો શાક નાં ખાતા હોય તો આ એક બહુજ સરસ વાનગી છે જેમાં તમે બધાજ શાક નાખીને કટલેસ બનાવીને સર્વ કરી શકો છો અને બાળકો ને ભાવે પણ. Bhavana Ramparia -
ભરવા મેથી પરાઠા (Bharva Methi Paratha Recipe In Gujarati)
#WLD#MBR7#Week 7#CWM2#hathimasalaશિયાળા માં મેથી ની ભાજી ખુબ જ સરસ મળે છે.એમાં થી આપણે ભજીયા, શાક, થેપલા બનાવતા હોય એ છે તો આજે મેં મેથી ની ભાજી નાં પરાઠા બનાવ્યા છે.આ પરાઠા તમે લંચ કે ડિનર માં લઇ શકો છો. Arpita Shah -
ઓનિયન લચ્છા સલાડ (Onion Lachha Salad Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujaratiઓનિયન લચ્છા સલાડમાં ચાટ મસાલો, લીંબુ અને મરી પાઉડર ના લીધે ખૂબ જ ચટાકેદાર ટેસ્ટ આવે છે. આ સલાડ તમે કોઈપણ ફરસાણ કે લંચ સાથે લઈ શકો છો. Neeru Thakkar -
કેબેજ(કોબી) સલાડ
અત્યારે શિયાળા માં લીલા શાકભાજી ખુબજ સરસ આવે છે તાજા લીલા શાકભાજી અમુક કાચા ખાવા માં શરીર માટે ફાયદાકારક છે ત્તો તાજું કાચું સલાડ બનાવી રોજ ખાઈએ. #GA4#week14#cabbage#કેબેજ#કેબેજ (કોબી )સલાડ Archana99 Punjani -
સલાડ(SALAD recipe in Gujarati)
#Week5સલાડ ઘણા પ્રકાર ના હોય છે .ફ્રૂટ સલાડ ,સ્પ્રાઉટ સલાડ ,વેજિટેબલ સલાડ .મેં વેજિટેબલ સલાડ બનાવ્યું છે .ડિનર કે લન્ચ માં સલાડ ખાવા માં આવે છે .ખાંડ પેશન્ટ ને તો રોટલી કરતા સલાડ વધુ ખાવાની ડોક્ટર સલાહ આપે છે . Rekha Ramchandani -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia કાકડી બીટ,ડુંગળી, અને ટામેટાં નું સલાડ Rekha Vora -
વેજ સલાડ (Veg Salad recipe in Gujarati)
#GA4#Week5#salad હેલો ફ્રેન્ડ્સ કેમ છો!!તમે બધા મજામાં હશો.....આજે હું યા સલાડ ની એકદમ નવી વેરાઈટી લઈને આવી છું.... આ રેસિપી હું મારી ફ્રેન્ડ પાસે શીખી છુ..... વેજીટેબલ અને શીંગ દાણા નું કોમ્બિનેશન એકદમ યુનિક લાગે છે....... તો ફ્રેન્ડસ તમે પણ આ સલાડ જરૂરથી એક વખત ટ્રાય કરજો...... Dhruti Ankur Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15395704
ટિપ્પણીઓ (11)