પાલક કોર્ન પાસ્તા (Palak Corn Pasta Recipe In Gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

પાલક કોર્ન પાસ્તા (Palak Corn Pasta Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2વાટકા પાસ્તા
  2. 1વાટકો પાલક ની ગ્રેવી
  3. 1/2 વાટકીબાફેલી મકાઈ ના દાણા
  4. મીઠુ સ્વાદનુસાર
  5. ખાંડ સ્વાદનુસાર
  6. 3 ચમચીતેલ
  7. 1 ચમચીઆદુમરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાસ્તા બાફવા માટે પાસ્તા કરતા 2 ગણું પાણી લેવું. તેમાં 1 ચમચી તેલ અને મીઠુ ઉમેરી પાસ્તા ને અધકચરા બાફી લેવા

  2. 2

    પાસ્તા બફાઈ જય એટલે તેને પાણી માંથી કાઢી લઇ તેના પર ઠંડુ પાણી ઉમેરી દેવું જેથી પાસ્તા વધુ પાકી ના જાય.

  3. 3

    હવે એક કડાઈ માં તેલ મૂકી તેમાં આદુમરચા ની પેસ્ટ નાખી સાંતલી લેવી. પછી તેમાં પાલક ગ્રેવી ઉમેરી મીઠુ અને ખાંડ ઉમેરવી.

  4. 4

    પાલક ખદખદી જાય એટલે મકાઈ ના દાણા ઉમેરવા. અને બરાબર મિક્સ કરી લેવું.

  5. 5

    પછી તેમાં પાસ્તા ઉમેરી અને ગરમ થવા દેવા. ગરમગરમ પાલક કોર્ન પાસ્તા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes