પાલક કોર્ન સબ્જી(Palak corn sabji recipe in Gujarati)

Chotai Sandip
Chotai Sandip @cook_26373490

#My first recipe
# September
#week2
#spineech

પાલક કોર્ન સબ્જી(Palak corn sabji recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#My first recipe
# September
#week2
#spineech

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. 2 વાટકીઝીણી સમારેલી પાલક
  2. 1/2વાટકી ડુંગળી ની પેસ્ટ
  3. 1નાનો ટુકડો આદુ
  4. 1લીંબુ
  5. 1/2વાટકી બાફેલી અમેરિકન મકાઈ ના દાણા
  6. 6-7કળી લસણ
  7. 3-4 નંગમરચા
  8. 2નાના ટુકડા તજ
  9. 4લવિંગ
  10. 2 ચમચીખમણેલ ચીઝ ડેકોરેશન માટે
  11. 2 ચમચીઘી
  12. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સમારેલ પાલક ને 5 મિનિટ બાફવા મુકવી

  2. 2

    ત્યારબાદ તેને મિક્ષી માં ક્રશ કરી એક બોલ માં કાઢી લો

  3. 3

    ડુંગળી અને લસણને મિક્સર માં પીસી પેસ્ટ તૈયાર કરો.

  4. 4

    ત્યારબાદ એક પેન માં ઘી મૂકી ગેસ પર ગરમ કરવું. પછી તેમાં તજ લવિંગ મૂકી સાતળી ને ડુંગળી સાંતળવી

  5. 5

    પછી તેમાં પીસેલી પાલક ક્રશ કરી ઉમેરી દો. સ્વાદ મુજબ મીઠુંનાખી પછી બધા મસાલા નાખી 5 મિનિટ સુધી ધીમે તાપે ગરમ થવા દો.

  6. 6

    હવે તેમાંલીંબુનો રસ ઉમેરી અમેરિકન મકાઈ ના દાણા ઉમેરો અને પછી ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chotai Sandip
Chotai Sandip @cook_26373490
પર

Similar Recipes