આલુ મેથી પરાઠા (Aloo Methi Paratha Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
આલુ પરાઠા તો ઘણી વાર બને આજે ટ્વીસ્ટ કર્યું છે.. મેથીની ભાજી પણ નાંખી છે.
આલુ મેથી પરાઠા (Aloo Methi Paratha Recipe In Gujarati)
આલુ પરાઠા તો ઘણી વાર બને આજે ટ્વીસ્ટ કર્યું છે.. મેથીની ભાજી પણ નાંખી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટમાં મીંઠુ અને મરચું નાંખી સોફ્ટ લોટ બાંધી રેસ્ટ આપો.
- 2
હવે બાફેલા બટેટાની છાલ કાઢી છીણી લો. તેમાં મસાલા અને મીંઠુ ઉમેરો. ઝીણા સમારેલા લીલા મરચા, કોથમીર અને મેથી નાંખી સ્ટફિંગ તૈયાર કરો. (અહીં પાલકનો ઉપયોગ પણ કરી શકાય)
- 3
હવે લોટને તેલ નાંખી કૂણવી મોટા લુવા કરો. ૧ લુવાને કોરા લોટમાં રગદોળી વણો વચ્ચે સ્ટફિંગ મૂકી કિનારી વાળી પાછો વણો. ગરમ લોઢી પર તેલ/ઘી મૂકી શેકીને ગરમાગરમ આલુ-મેથી પરાઠા બટર સાથે સર્વ કરો.
Similar Recipes
-
મટર મેથી પરાઠા (Matar Methi Paratha Recipe In Gujarati)
આલુ પરાઠા, મે઼થી પરાઠા અને મટર પરાઠા તો ઘણી વાર બનાવ્યા પણ આજે કંઈક ટ્વીસ્ટ સાથેમટર-મેથી પરાઠા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
મેથી આલુ પરાઠા(Methi Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Potatoપરાઠા ની ઘણી બધી વેરાયટી જોવા મળે છે. અને દરેક વ્યક્તિ ને ભાવતા પણ હોય છે. નાના થી મોટા ને લઈને દરેક ની પસંદગી અલગ અલગ હોય છે. અને બધા ની ફરમાઇશ પણ પૂરી કરીએ છે. તો ચાલો આજે મેથી આલુ પરાઠા બનાવીએ. Reshma Tailor -
આલુ મેથી પરાઠા (Aloo Methi Paratha Recipe In Gujarati)
#CWTકૂક વિથ તવાપરાઠા રેસીપીસશિયાળા ની થોડી થોડી શરૂઆત થઇ ગઈ છે અને મેથી ની ભાજી પણ સરસ તાજી મળે છે એટલે મેં આજે આલુ મેથી પરાઠા બનાવ્યા છે અને ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
સ્વામીનારાયણ ના ફરાળી લોટ થી આલુ-પરાઠા બનાવ્યા છે. આ લોટ ખૂબ જ સોફ્ટ બંધાય છે અને સ્ટફિંગ કરવું પણ સરળ પડે છે. Dr. Pushpa Dixit -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
મારો અતિ પ્રિય બ્રેક ફાસ્ટ. હવે ડિનરમાં પણ બને અથાણા અને દહીં અથવા રાયતા સાથે બહુ ભાવે. Dr. Pushpa Dixit -
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
મૂલી પરાઠા (Mooli Paratha Recipe In Gujarati)
મૂલી પરાઠા સ્ટફડ પણ બને પણ એનો રસ કાઢી નાખવાથી બધા તત્વો જતા રહેતા હોવાથી અહીં મેં લોટમાં જ મૂળાને છીણી ને નાંખી લોટ બાંધી પરાઠા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#post2#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )#Punjabi_Dhaba_Style_Parotha આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે. Daxa Parmar -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#SJR નાના મોટા બધા ના ફેવરીત આલુ પરાઠા બનવિયા. Harsha Gohil -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week1# આલુ પરોઠાદરેક ઘર માં બનતા હસે આ પરાઠા, જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે બટાકા ના પરાઠા નું યાદ આવે....મારા ઘર માં બધાં ના ફેવરિટ છે. Kinjal Shah -
મેથી આલુ (Methi Aloo Recipe In Gujarati)
મમ્મી ની રેસીપી છે.. નાનપણથી ભાવતું શાક.. શિયાળામાં ખાસ બને.. ભાજી સરસ આવે.. સાથે સુવાની ભાજી પણ નાંખી શકાય. લોખંડની કડાઈમાં જ બને.. ખૂબ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી... આલુ પરાઠા ....કોને કોને બહુ ભાવે..મારા ફેમીલી મા બધા ને બહુ ભાવે છે. અત્યારે આ વરસાદ ના વાતાવરણ મા ગરમાગરમ આલુ પરાઠા બનાવ્યા છે Jayshree Soni -
મેથી આલુ પરાઠા (Methi Aloo Paratha recipe in Gujarati)
#GA4 #week19 #methiશિયાળા દરમિયાન મેથી ની ભાજી સારી મળે છે. આલુ પરાઠા તો બધાના પ્રિય છે. મેં તેમાં મેથી ની ભાજી ઉમેરી ને તેને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવાનો પ્રયાસ કર્યો છે. મેથી બટાકા ના પૂરણ માં અને લોટ બાંધતી વખતે એમ બંને સ્ટેજ માં ઉમેરી છે. મારા કુટુંબ ના બધા સભ્યોને આ પસંદ આવ્યા અને તમે પણ ચોક્કસ બનાવી જોજો અને તમારો અભિપ્રાય જરૂર જણાવશો. Bijal Thaker -
-
ચીઝ પનીર સસ્ટફ્ડ બટર આલુ પરાઠા (cheese paneer butter aloo paratha recipe in gujarati)
આ એક એવા પરાઠા છે જે દરેક સમયે ભાવે છે #મારા ઘરે બધાને ભાવે છે# આમ તો આલુ પરાઠા સાદા પણ બહુ જ ભાવે છે પણ મારા ઘરે બધા ને પીઝા જેવા આલુ પરાઠા ભાવે છે #એ માટે હુ ચીઝ ,પનીર અને બટાકા નુ મિશ્રણ પરાઠા મા નાખયુ છે.જે બધા ને જ ગમે છે. જે ખાવા મા પણ ધણા ટેસટી લાગે છે. Mamta Khatwani -
આલુ મટર પરાઠા (Aloo Matar Paratha Recipe In Gujarati)
હાલ શિયાળામાં લીલા વટાણા ખૂબ સરસ મળે છે. રસોઈ માં વટાણાનો ઉપયોગ ઘણી રીતે કરીએ છીએ. આજે વટાણા અને બટાકા વડે નાસ્તા માટે અથવા સાંજના સમયે હળવુ ખાવા માટે સરળતાથી બનાવી શકાય એવા આલુ મટર પરાઠા બનાવ્યા છે. Urmi Desai -
-
સ્વીટ આલુ પરાઠા(sweet Aloo paratha recipe in in Gujarati)
#આલુ આ આલુ પરાઠા મારા ફેવરિટ છે, મારી મમ્મી મારા માટે બનાવતી.. Radhika Nirav Trivedi -
ચીઝ પરાઠા સ્ટફ્ડ આલુ પરાઠા
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૩આ પરાઠા માં મે ચીઝ પરાઠા ને આલુ પરાઠા માં સ્ટફ કર્યું છે.આ એક પ્રકાર ના 3 લેયર નાં સ્ટફ્ડ પરાઠા પણ કહી શકાય. Anjana Sheladiya -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થપંજાબ ના ખુબજ ફેમસ આલુ પરાઠા બનાવવામા ખુબ જ સરળ જલદીથી બની જાય છે. Mosmi Desai -
કોબી ના સ્ટફ્ડ પરાઠા (Kobi Stuffed Paratha Recipe In Gujarati)
કોબીનું શાક ઓછુ ભાવે પણ આ પરાઠા બને તો તો જલસા પડી જાય.. ખૂબ જ ટેસ્ટી અને મસ્ત રેસિપી છે. Dr. Pushpa Dixit -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#LB પરાઠા એનેક જાત ના બને છે. મેં આજ લંચ બોક્સ મા લઈ જાવા આલુ પરાઠા બનવિયા. Harsha Gohil -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
4/11/21/@# દિવાળી સ્પેશિયલ...આલુ પરાઠા. સાથે ધનીયા ચટણી.. #DFT Jayshree Soni -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાઘરમાં બધા નાં ફેવરીટ. અવારનવાર બનાવું.. દહીં અને અથાણાં સાથે મસ્ત લાગે.. ડિનર માં કે હેવી બ્રેક ફાસ્ટ માં બને.. જલસો પડી જાય.. Dr. Pushpa Dixit -
સ્ટફ પોટેટો મેથી પરાઠા (Stuffed Potato Methi Paratha Recipe In Gujarati)
સ્ટફ પરાઠા રેસિપીસ#WPR : સ્ટફ પોટેટો મેથી પરાઠાપરાઠા એ એક એવી વાનગી છે જે નાના મોટા બધાને ભાવતી હોય છે . તેમા પણ સ્ટફ પરાઠા મા કેટલી બધી ટાઈપ ના વેરીએશન કરી શકાય છે . તો આજે મે સ્ટફ પોટેટો મેથી પરાઠા બનાવ્યા. આ પરોઠા ખાવામા એકદમ ટેસ્ટી લાગે છે. ગરમ ગરમ પરોઠા Breakfast અથવા Dinner મા સર્વ કરી શકાય છે . Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15724019
ટિપ્પણીઓ (13)