પાલક મેથી ના મુઠીયા (Palak Methi Muthia Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

પાલક મેથી ના મુઠીયા (Palak Methi Muthia Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ થી ૬
  1. પૂડિયું પાલક
  2. 1/2પુડિયું મેથી ની ભાજી
  3. ૫૦૦ ગ્રામ ઘઉં નો લોટ
  4. ૧ ચમચો ચણા નો લોટ
  5. ચપટીહળદર
  6. ૧ ચમચીમરચા પાઉડર
  7. 1/4 ચમચી હિંગ
  8. ૨ મોટા ચમચાતેલ મોણ માટે
  9. ૧ નાની ચમચીસાજી ના ફૂલ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. વઘાર માટેની સામગ્રી
  12. ૨ ચમચા તેલ
  13. ૧ ચમચીરાઈ
  14. ૩/૪ નંગ સૂકા મરચા
  15. 1/2 ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ એક થાળી માં બધી જ સામગ્રી ને મિક્સ કરી બહુ કઠણ નહિ અને બહુ ઢીલો નહિ એવો મિડીયમ લોટ બાંધી જે માપ ના મુઠીયા કરવા હોઈ તે માપના રોલ વાળવા....

  2. 2

    ત્યાર બાદ પેન માં મુઠીયા ને સ્ટેન્ડ માં મૂકી ૨૦ થી ૨૫ મિનિટ સુધી ગેસ પર થવા દેવા...૧૦/૧૫ મિનિટ સિજવા દઈને ખોલવા..

  3. 3

    થોડી વાર ખુલા રાખી રોલ ના ગોળ ગોળ પીસ કરી વઘારવા...અને લીલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરવા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ (6)

Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes