નીમકી (Nimky Recipe In Gujarati)

Jagruti Javyia
Jagruti Javyia @Jjagruti_15

#JR

નીમકી (Nimky Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેંદો
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1 ચમચીકલોંજી
  4. તેલ મોણ અને તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદો લઈ તેમાં મુઠ્ઠી વળે તેટલું મોણ નાખવું

  2. 2

    પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને કલોંજી ઉમેરવી

  3. 3

    જરૂર મુજબ પાણી ઉમેરી થોડો કઠણ લોટ બાંધવો

  4. 4

    લોટમાંથી સરખે ભાગે લૂઆ કરવા

  5. 5

    તેમાંથી મોટો રોટલો વણી નાના પીસ કરી મધ્યમ તેલમાં નીમકી તળી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Javyia
Jagruti Javyia @Jjagruti_15
પર

ટિપ્પણીઓ

Similar Recipes