પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#CB6
આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે

પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)

#CB6
આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર લોકો માટે
  1. 250 ગ્રામપાલક
  2. 500 ગ્રામબટાકા
  3. મીઠું સ્વાદપ્રમાણે
  4. ૨ ચમચી +૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1 બાઉલઝીણા સમારેલા કાંદા
  6. ૨ ચમચીલીંબુનો રસ
  7. ૨ ચમચીતેલ વઘાર માટે
  8. ૧ નાની ચમચીરાઈ
  9. ૧ નાની ચમચીહિંગ
  10. મીઠા લીમડાના પાન ઝીણા સમારેલા
  11. 1 મોટો બાઉલ ઘઉંનો લોટ
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. 2 ચમચીતેલ મોણ માટે
  14. ૧ ચમચીલસણ
  15. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  16. બટર પરાઠા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ પાલકને સારી રીતે તો હોય ને ઉકળતા પાણીમાં ઉમેરી દો હવે તેને પાંચ મિનિટ માટે ખુલ્લી જ થવા દો હવે તેને તરત ઠંડા પાણી માં નાખી દો હવે તેની પેસ્ટ બનાવો તેમાં આદું-મરચાં લસણ અને મીઠું નાખીને એકદમ સરસ ક્રશ કરી લો પાણી વધારે નાખવું નહીં

  2. 2

    બટાકાને બાફીને માવો બનાવી લો તેમાં મીઠું આદુ મરચાની પેસ્ટ અને લીંબુનો રસ તથા લીલા ધાણા મિક્સ કરો હવે પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ હિંગઅને મીઠા લીમડાના પાન મિક્સ કરોહવે તેમાં ઝીણો સમારેલો કાંદો સાંતળી લો હવે આ મિક્સરને બટાકાના માવામાં મિક્સ કરો અને બરાબર મિક્સ કરીને ગોળા વાળો

  3. 3

    હવે ઘઉંનો લોટ લઇને તેમાં તેલનું મોણ મિક્સ કરો બરાબર મિક્સ કરીને પાલકની પ્યુરી થી લોટ બાંધી લેવો હવે તેને થોડી વાર માટે રેસ્ટ આપી દો

  4. 4

    હવે લોટનો લુવો લઈને તેઓને વણીને તેમાં બટાકા નો ગોળો મૂકી અને વણી લો મનગમતી સાઈઝના પરાઠા બનાવો અને બટર મૂકી ને બંને બાજુ શેકી લો ટેસ્ટી ક્રિસ્પી અને હેલ્થી પરાઠા દહીં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

Similar Recipes