રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)

Vaibhavi Kotak @cook_25890118
રાંધવાની સૂચનાઓ
- 1
રગડો બનાવવા માટે સૌથી પહેલા બટાકા ને બાફી લો. ઠરી જાય પછી તેની છાલ કાઢી મેશ કરી લો.
- 2
લીલા વટાણા ને ગરમ પાણી માં 5 મિનિટ માટે બાફી લેવા.
- 3
એક પેન લઈ તેમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં હિંગ ઉમેરી મેશ કરેલા બટાકા અને વટાણા ઉમેરો. પછી બધા મસાલા મિક્સ કરો. હવે તેમાં થોડું પાણી રેડી બધું મિક્સ કરી લો.
- 4
હવે 5 મિનિટ માટે ગરમ કરી રગડો સરખી રીતે હલાવો. રગડો તૈયાર છે.
- 5
હવે પૂરી લઈ તેમાં ગરમ ગરમ રગડો ઉમેરો પછી તેના આંબલી ની ચટણી અને પાણી પૂરી નું પાણી ઉમેરો.પછી તેમાં દહીં ઉમેરી સેવ થી ગાર્નિશ કરો.
- 6
તો તૈયાર છે ગરમા ગરમ રગડા પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7 રગડા પૂરી મુંબઇનું એક પ્રસિદ્ધ સ્ટ્રીટ ફુડ છે. રગડા પૂરી માં પાણીપુરી ની પૂરી નો જ ઉપયોગ કરવામાં આવે છે. આ પૂરીમાં રગડો ભરી તેમાં ચાટ ની ચટણી ઉમેરી સેવ અને કોથમીર વડે ગાર્નીશ કરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. રગડા પૂરી નો ચટપટો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. પાર્ટી સ્ટાર્ટર તરીકે, ઈવનિંગ સ્નેક્સ તરીકે, લાઇટ ડિનર તરીકે આ વાનગી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
લીલા વટાણા નો રગડો બનાવ્યો છે તેથી જ મજાની રગડા પૂરીની મજા માણી. Dr. Pushpa Dixit -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા વાળી પાણીપુરી ગરમા ગરમ જ સર્વ કરવામાં આવે છે તે ઠંડક વાળા વાતાવરણ માં ખાવા ની બહુ જ મજા આવે છે sonal hitesh panchal -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા પૂરી એ ગુજરાત માં ખૂબ ફેમસ છે. તેને ગરમ પાણી પૂરી ના નામે પણ ઓળખાય છે.રગડા પેટીસ ના રગડા નો ઉપયોગ પણ કરી શકાય છે. અને ટેસ્ટ મા પણ મસ્ત હોય છે.તેમાં પાણી પૂરી નું પાણી, મીઠી ચટણી નાખી ને ખવાય છે . Helly shah -
દહીં પૂરી વિથ રગડા (Dahi Poori With Ragda Recipe In Gujarati)
#EB#week3#cookpadindia#cookpadgujaratiઆજે મે દહીં પૂરી રગડા ના ટીવ્સ્ટ સાથે સર્વ કરી છે. દહીં પૂરી મા મસાલો બટાકા નો હોય છે પરંતુ મે અહીંયા રગડાનુ સ્ટફીંગ કર્યુ છે. ટેસ્ટ મા પણ બહુ સરસ લાગે છે. Bhumi Rathod Ramani -
-
-
-
-
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
તીખી અને ચટપટી રગડા પૂરી નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.વારંવાર ખાવાની ઈચ્છા થાય તેવી આ રેસિપી છે.અંહિયા મે રગડો તેલ વગર બનાવ્યો છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે#EB#Week7 Nidhi Sanghvi -
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
ચાટ માં એક વધારે વેરિયેશન એડ કરવું હોય તો રગડા પૂરી બેસ્ટ ઓપ્શન છે રગડા પૂરી એ એક સ્ટ્રીટ ફૂડ છે#cookwellchef#EB Nidhi Jay Vinda -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7અત્યાર ની સૌથી ટ્રેન્ડિંગ રેસિપી ફાયર રગડા પાણી પૂરી છે. એને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
-
રગડા પૂરી (Ragada Poori Recipe In Gujarati)
#EBWeek7 આ વાનગી પાણી પૂરી ની સમકક્ષ ગણી શકાય પાણી પુરીમાં ફુદીના નું ઠંડુ પાણી પીરસાય છે જ્યારે રગડા પુરીમાં ગરમ રગડો પીરસવામાં આવે છે....સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે... Sudha Banjara Vasani -
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#Week7#Cookpadindia#Cookpadgujrati રગડો એ ગુજરાત અને મહારાષ્ટ્રનો ખુબજ પોપ્યુલર એવો ખાણી પીણી માટેનો નાસ્તો છે. જે તમામ લોકો પસંદ કરતા હોવાથી ગુજરાત અને મહારાષ્ટ્રની તમામ ગલીઓમાં અને ખૂણે ખાચે જોવા મળે છે. કારણકે, આ રગડો ખુબ જ સ્વાદિષ્ટ અને રસદાર હોય છે. એટલે જ નાના મોટા તમામ લોકોને આ રગડા પૂરી કોઈ પણ ઋતુમાં લેવું પસંદ કરે છે. Vaishali Thaker -
-
-
રગડા સેવ પૂરી (Ragda Sev Poori Recipe in Gujarati)
મારા ઘર માં જયારે સેવઉસળ બને તયારે તેની સાથે રગડા પૂરી બને છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15743670
ટિપ્પણીઓ