મલ્ટિગ્રેઇન ભાખરી (Multigrain Bhakri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ ચાળીને મિક્સ કરવા
- 2
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને તેલનું મોણ ઉમેરવું
- 3
પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી કડક લોટ બાંધો
- 4
પછી તેમાંથી લૂઓ લઈ ભાખરી વણી તાવડી તપાવી તેના ઉપર બંને બાજુ કડક શીખવી
- 5
ઉપર ઘી લગાવી સબ્જી કે ચા સાથે સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મલ્ટીગ્રેઇન ફ્લેક્સ સીડ્સ ભાખરી (Multigrain Flax Seeds Bhakhri Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
-
-
-
જવ ઘઉં ની ભાખરી (Barley Wheat Bhakri Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજો આપણા શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. બજારમાંથી જવ લાવી અને ઘરે ઘંટીમાં જ દળ્યા છે.આ લોટ ને બહુ કઠણ ન બાંધવો નહીં તો વણતી વખતે ફાટી જશે. લોટને રેસ્ટ આપી અને મસળી સ્મુધ કરવો. Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
-
મલ્ટીગ્રેઇન ક્રિસ્પી જીરા પૂરી (Multigrain Crispy Jeera Poori Recipe In Gujarati)
#FFC7#Week 7 Rita Gajjar -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15754546
ટિપ્પણીઓ (2)