જીરા ભાખરી (Jeera Bhakri Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

જીરા ભાખરી (Jeera Bhakri Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. 1-1/2 કપ ઝીણો ઘઉંનો લોટ
  2. ૧ ટીસ્પૂનમીઠું
  3. ૧ ટી સ્પૂનજીરું
  4. ૩ ટીસ્પૂનતેલ મોણ માટે
  5. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક વાસણમાં ઘઉંનો ઝીણો લોટ લો તેમાં મીઠું, જીરુ અને મોણ નાખી પોણો કપ પાણીથી કઠણ લોટ બાંધો

  2. 2

    લોટને સાતથી આઠ મિનિટ સુધી રેસ્ટ આપો ત્યારબાદ બરાબર મસળીને મીડીયમ સાઈઝના લુવા કરો અને ભાખરી વણો

  3. 3

    હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તેમાં ભાખરી નાખીને તેલ વડે ગુલાબી રંગની શેકી લો આને તળેલી ભાખરી કે ચોપડા પણ કહેવાય છે આ ભાખરી સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes