બટાકા ની ચીપ્સ (Bataka Chips Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની છાલ ઉતારી ને ઉભી ચીપ્સ કરો. તેને પાણીમા રાખો.
- 2
પાણી માંથી બહાર કાઢી ને કોરા કપડાંમા રાખો.
- 3
પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં ચીપ્સને ગોલ્ડન બાઉન તળી લો ઉપર મીઠું ને મરી પાઉડર ઉમેરો પછી સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કારેલા ની ચિપ્સ (Karela Chips Recipe In Gujarati)
આવ રે વરસાદ... ઢેબરિયો પ્રસાદ....ઉની ઉની રોટલી...ને કરેલા નું શાક....પણ આજ ના બાળકો ને કોણ સમજાવે કે અમે બાળપણ માં શું મોજ મસ્તી કરેલી ચોમાસા માં. આ કવિતા મુજબ કરેલા નું શાક તો ના ખાતા પણ મમી કરેલા ને પેટ માં જાય એટલે કરેલા ની ચિપ્સ કરી દેતી એ ખાઈ જતા. હવે તો ના એવું ચોમાસુ આવે છે કે ના તો હવે મમી રહી છે એ ચિપ્સ બનાઈ આપવા. પણ એને યાદ કરી ને મેં બનાવી આ ચિપ્સ જે બીજાકોઇ નહિ પણ મને જ ભાવે. Bansi Thaker -
કાચા કેળા ની ફ્રેન્ચ ફ્રાઈસ(Raw Banana French Fries Recipe in Gujarati)
#GA4#Week9Keyword: Fried/ તળેલુંઆપણે બટાકા ની ફ્રેંચ ફ્રાઈસ તો ખાધી જ હસે પણ આજે મે અહીં કાચા કેળાં ની ફ્રાઈસ બનાવી છે. જે ખૂબ સ્વાદિષ્ટ અને એકદમ ક્રિસ્પી બને છે. Kunti Naik -
બટાકા ની ચીપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindiaબટાકા બધા ને પ્રિય હોય છે અને અમારા ઘરે આ શાક બનતું હોય છે જે ઝટપટ બની પણ જાય છે. Alpa Pandya -
-
કેળાં વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EBWeek- 16#ff3ફાસ્ટ ( ઉપવાસ )રેસિપી# શ્રાવણ# ડ્રાય નાસ્તા ( gaise) રેસીપી ushma prakash mevada -
-
-
બટાકા ની ઇન્સ્ટન્ટ ચિપ્સ (Bataka Instant Chips Recipe In Gujarati)
#MDCFatafat bani jay aevi bahar jevi chips.. Bhakti Viroja -
સ્વીટ પોટેટો ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati)
#FFC3 : રતાળુ ની ચિપ્સરતાળુ ની ચિપ્સ મૂકવાની હતી પણ અહીંયા Sweet potato chips )Kenya ( Mombasa ) માં મને purple yam (રતાળુ) ન મળ્યા એટલે મેં sweet potato શક્કરિયા ની ચિપ્સ બનાવી છે. Sonal Modha -
ફરાળી બટાકા ની ચિપ્સ (Farali Bataka Chips Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
બટાકા ની ચિપ્સ (Bataka Chips Recipe In Gujarati)
#GA4#Week1 ફરાળ માં પણ લઇ શકાય એવી આ ચિપ્સ નાના મોટા સૌ કોઈ ની પસંદગી છે.. Aanal Avashiya Chhaya -
-
બટાકા ની ઇન્સ્ટન્ટ ચિપ્સ (Bataka Instant Chips Recipe In Gujarati)
#MDC#AP તરત્ બની જાય એવિ બટાકા ની બહાર જેવી 🍟..bhaktiviroja1109
-
-
-
રતાળુ ની ચીપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
રતાળુ ની ચીપ્સ , બટાકા ની ચીપ્સ કરતા બનાવવામાં બહુજ સહેલી અને ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.ઠંડી માં ખાસ ગરમાગરમ ક્રીસ્પી, નવા મસાલા સાથે આ ચીપ્સ સર્વ કરો અને બધા ની વાહવાહ મેળવો.#FFC3 Bina Samir Telivala -
રતાળુ ચીપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#Week3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
બટાકા ની મોરી વેફર(bataka ni mori wafer recipe in Guajarati)
#GA4#Week1દરેક વ્યક્તિ પોતાની રસોઇ મા કંઈક નવું બનાવેજ.અને એજ રેસિપી જ્યારે બીજી વ્યક્તિ બનાવે તો તેમા થોડી તો અલગતા હોય જ.આપણે બટાકા નિ સિઝન મા વેફર બનાવતા હોય.બધા અલગ અલગ રીતે અલગ અલગ જાતની વેફર બનાવે.અહિ મે આજે ફરાળ મા લય શકાય તેવી બટાકાની મોરી વેફર બનાવી છે. Sapana Kanani -
રેડ બટાકા ની ચિપ્સ (Red Potato Chips Recipe In Gujarati)
#SJRરેડ બટાકા ની ચિપ્સ મસ્ત કડક થશે ને તેમાં તેલ પણ નહીં રહે ને એકદમ ડ્રાય જ રેસે આ બટાકા ફેટ લેસ હોવાથી તમે બિન્દાસ મન ભરી ને ચિપ્સ ખાઈ સકસો 😀 Shital Jataniya -
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15754558
ટિપ્પણીઓ (2)