કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2લોકો માટે
  1. 150 ગ્રામ કોબીજ
  2. 3 નંગલીલા મરચાં
  3. 1/4 ચમચી હીંગ
  4. 1/4 ચમચી હળદર
  5. 1/2 ચમચી મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    કોબીજને સમારીને ધોઈને પાણી નીચોવીને એક પેનમાં બે ચમચી તેલમાં
    સાતળો.

  2. 2

    મરચાં લાંબા સમારીને તેમાં ઉમેરો.

  3. 3

    ધીમા તાપે થવા દો અને વચ્ચે સતત હલાવતા રહો.

  4. 4

    મીઠું, હળદર, હીંગ ઉમેરો તેમાં ટામેટું, કોથમીર વગેરે ઉમેરી એ તો વધારે સારું લાગે પણ મારી પાસે અવેલેબલ નહોતુ માટે વાપરેલ નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes