ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe In Gujarati)

Namrata sumit @cook_17560906
મારી રેસીપી હેલ્ધી છે ચાટ ના ફોર્મ આપણે ટામેટાં કાકડી નો સલાડ ભરપૂર રીતે ખાઈ સકિયે છીએ. આમ આ ઉપરથી ચીઝ નાખવું હોય તો નાખી શકે છે.
મુંબઈ સ્ટ્રીટ ફૂડ ખીચ્યાં પાપડ ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાપડને ગેસ પર શેકી લો ત્યારબાદ તેના હાથથી બે ત્રણ કટકા કરી લો અને તેના પર બારીક સમારેલા ટામેટા, ડુંગળી,કાકડી નાખો ત્યારબાદ એના પર ગ્રીન ચટણી અને ચાટ મસાલો જરૂરિયાત મુજબ નાખો અને ઉપરથી નાયલોન સેવ નાખી તેના પર ધાણાભાજી નાખો અને સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
બોમ્બે સ્ટાઈલ ખીચીયા પાપડ(bombay style khichiya papad in Gujarati)
#goldenapron3#Week23#પાપડ Heena Nayak -
ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe in Gujarati)
ખીચીયા પાપડ માંથી ખૂબ જ જલ્દી બની જાય તેવી ચાટ બનાવી......#GA4#WEEK23 Bansi Kotecha -
મસાલા ખીચીયા પાપડ (Masala Rice Papad Recipe in Gujarati)
#GA4#Week23#Papadસામાન્ય રીતે મસાલા પાપડ બનાવવા અડદના પાપડનો ઉપયોગ કરવામાં આવે છે. પણ મને ચોખાના પાપડ વધારે ભાવે છે એટલે હું મસાલા ખીચીયા પાપડ બનાવ્યા છે.હોટલમાં મળતા મસાલા પાપડ ઉપર ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી અને કાકડી હોય છે. મેં અહીં આ મસાલા પાપડ ઉપર ત્રણ પ્રકારની ચટણી પણ ઉપયોગમાં લીધી છે જે ખાવામાં ખૂબ સરસ, ચટપટું લાગે છે.અડદના મસાલા પાપડ તો બનાવતા હોય છે તો હવે એક વખત આ મસાલા ખીચીયા પાપડ પણ ટ્રાય કરી જુઓ. ચોખાના પાપડ ની જગ્યાએ નાગલી ના પાપડના પણ બનાવી શકાય છે. Urmi Desai -
મસાલા ખીચીયા પાપડ બાઇટસ (Masala Khichiya Papad Bytes Recipe In Gujarati)
#GA4#Week6Chaat Bhumi Parikh -
પાપડ ચાટ(papad chaat recipe in Gujarati)
#જુલાઈ #સુપરશેફ3 #મોન્સુનસ્પેશ્યલ #માઇઇબુક #વેસ્ટચાટની વાત થતી હોય તો મુંબઈના ફેમસ સ્ટ્રીટ ફુડ એવા પાપડ ચાટની તો વાત કરવી જ પડે... તો ચાલો શીખી લઈએ આજે પાપડ ચાટ Urvi Shethia -
-
ખીચિયા ના મસાલા પાપડ (Khichiya Masala Papad Recipe In Gujarati)
ખિચીયા નાં પાપડ ને શેકી લો. તેનાં પર ચટણી લગાવી ને સલાડ પાથરી દો. ઉપર થી ચાટ મસાલો અને સેવ ભભરાવી દો. સર્વ કરો કોથમીર થી તૈયાર છે મસાલા ખિચીયા પાપડ👌🏻👍😋 JD -
ખીચીયા પાપડ ચાટ (khichiya Papad chat recipe in Gujarati)
#goldenapron3 #week23 #papad Ekta Pinkesh Patel -
મસાલા ખિચિયા પાપડ (Masala Khichiya papad Recipe in Gujarati)
#GA4#Week23#Papad/ પાપડઅથાણાં અને પાપડ એ તો ગુજરાતી ભાણા નું અભિન્ન અંગ છે. એમાંય પાપડ તો ગમે ત્યારે ખવાય.... આજે મેં મુંબઈ ઝવેરી બજાર સ્પેશિયલ મસાલા ખિચિયા પાપડ બનાવ્યા છે. Harsha Valia Karvat -
-
-
ચીઝી મસાલા ખીચીયા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#સાઈડ#cookpadindia#cookpadgujratiમસાલા પાપડ આપણે દરેક બનાવતા જ હોઈએ છીએ મે અહી ખિચિયા પાપડ ના મસાલા પાપડ બનાવ્યા છે બાળકો સલાડ ખાતા નથી હોતા તો પાપડ ની ઉપર સલાડ ઉમેરી અને ચીઝ ફ્લેવર્સ આપી ખવડાવી એતો ખૂબ આરામથી ખાઈ લઈ છે . Bansi Chotaliya Chavda -
-
-
-
-
મસાલા ખીચીયા પાપડ (Masala Khichiya Papad Recipe In Gujarati)ઉં
#GA4#Week23#Papad#post.8દરેક જમણમાં અલગ-અલગ રીતે પાપડ માં વેરાઈટી બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મેં ઘઉંના ચીલી ફ્લેક્સ વાલા ખીચીયાના વેજીટેબલ મસાલા ખીચીયા બનાવ્યા છે. Jyoti Shah -
પાપડ કોર્ન ચાટ (papad corn chaat recipe in Gujarati)
પાપડ કૉર્ન ચાટ અે ચટપટી વાનગી છે. આ ડીશ ઝડપથી બની જાય છે. Chandni Dave -
મસાલા ખીચ્યા પાપડ (Masala Khichya Papad Recipe In Gujarati)
#GA4#Week23મસાલા ખીચ્યા પાપડ એ એક ઈન્ડિયન સ્નેકસ/સ્ટાર્ટર છે. જે ખુબજ ઈઝી તથા બનાવા માં ખુબજ સરળ છે. તથા આ એક ઈન્ડયન સ્ટાર્ટર કોય પણ સુપ સાથે સર્વ થાય છે. આ પાપડ મુંબઈ ની બધી હોટલ માં સર્વ થાય છે.જેને શેકીને તેના પર ટામેટાં કાંદા નુ લેયર /ટોપીંગ નાખી બનાવાય છે. હવે જુના મસાલા પાપડ ને કહી દો ટાટા બાય બાય .અને નવો યુનિક આ ખીચ્યા મસાલા પાપડ સર્વ કરવાનો સમય થઈ ગયો છે. તો આજે જ ઘરે ટ્રાય કરો આ મસાલા પાપડ. આ પાપડ સાથે મેઈન કોસ સાથે પણ લઈ શકો છો.flavourofplatter
-
મસાલા પાપડ
#સ્ટાર્ટર#એનિવર્સરી#week2#ઇબુક૧હેલો ફ્રેન્ડસ, આપણે બધા રેસ્ટોરન્ટમાં ડિનર માટે જાયેં ત્યારે આપણા ગુજરાતી ઓ નું ખાસ સ્ટાર્ટર એટલે કે મસાલા પાપડ.. સૌપ્રથમ આપણે મસાલા પાપડ ઓર્ડર કરીએ છીએ. Kruti's kitchen -
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe in Gujarati)
#GA4#week23#papadઆજે મે પાપડ કોન ચાટ બનાવ્યા છે,ખુબ જ સરસ ચટપટા ચાટ બન્યા છે બધા ને ભાવે એવા જોઇ ને જ મોઢામાં પાણી આવે એવા તો તમે પણ 1 વાર બનાવો. Arpi Joshi Rawal -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ચટપટી ચણા ચાટ. કાળા ચણા નું સ્વાદિષ્ટ , મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. Dipika Bhalla -
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad recipe In Gujarati)
#પોસ્ટ૪૧#સાઈડચીઝ મસાલા પાપડ એ એવી વાનગી છે, જે બધા સાથે ખાઈ શકાય છે. પાવ ભાજી,પંજાબી શાક અને નાન ,કાઢી ખીચડી સાથે પણ ખાય શકાય. કઢી ખીચડી તો નામ સાંભળતા જ મોઢું બગડતું હોય છે, તો તેની સાથે ચટાકેદાર પાપડ હોય તો મજા પડી જાય.તો એવા છે ચીઝ મસાલા પાપડ. Hemali Devang -
-
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
#GA4#Week6ChaatMy little daughter's favourite... She love to eat this salad also... Bhumi Parikh -
નાચોસ ચાટ (Nachos Chaat Recipe In Gujarati)
#સાઈડમેના જો શાક બનાવ્યું છે જે બહુ જ ખાવામાં ચટપટી લાગે છે અને આમ પણ આપણે જમવા બેસીએ અને આપણે કંઈક ચટપટું ખાવાનું મન થાય તો નચોસ ચાટ સારી સાઈડ ડિશ છે Roopesh Kumar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15754898
ટિપ્પણીઓ