મસાલા ખીચીયા પાપડ (Masala Khichiya Papad Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10minutes
1person
  1. 1 નંગશેકેલો ખીચીયા પાપડ
  2. 2 ચમચીઝીણું સમારેલું ટામેટું, કાકડી, કાદાં અને કોથમીર
  3. 1 ચમચીકોથમીર મરચાં ની ચટણી
  4. 1/4 ટી સ્પૂનચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

10minutes
  1. 1

    શેકેલા પાપડ પર ચટણી લગાવી તેના ઉપર કાકડી, ટામેટાં, કાદાં પાથરો.

  2. 2

    પછી તેના ઉપર ચાટ મસાલો, કોથમીર અને સેવ નાખી તરત જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes