ખીચિયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe In Gujarati)

Disha Dave
Disha Dave @disha_22
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો
  1. 4 નંગચોખાના પાપડ
  2. 1 નંગસમારેલા ટામેટા
  3. 1 નંગસમારેલી ડુંગળી
  4. 1/2 નંગસમારેલી કાકડી
  5. 1/4 કપબાફેલા મકાઈ
  6. ચાટ મસાલો
  7. બટર
  8. કોથમીર
  9. આંબલીની ચટણી
  10. લીલી ચટણી
  11. ચીઝ ગાર્નિશીંગ માટે
  12. સેવ ગાર્નિશીંગ માટે

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાપડને શેકી લો અને તેની પર બટર લગાવો.

  2. 2

    ત્યારબાદ ઉપર મુજબ ની બધી સામગ્રી તેની પર મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Dave
Disha Dave @disha_22
પર
Ahmedabad

Similar Recipes