રગડા પેટીસ

રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા 1 થી 2 કલાક ગરમ પાણી માં પલાળી રાખવા. ત્યારબાદ કૂકર માં બાફી લેવા. એક કઢાઈ કે પેન મા 1 ચમચો તેલ ગરમ કરી જીરૂ શેકી હીંગ ઉમેરી ગેસ એકદમ ધીમો રાખી 1ચમચી લાલ મરચુ, ધાણાજીરુ પાઉડર અને 1/2 ચમચી હળદર અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરી મીક્ષ કરી 1 ગ્લાસ પાણી રેડવુ. ત્યારબાદ વટાણા ઉમેરી જરુર હોય તો પાણી ઉમેરી 2મિનિટ ઊકાળવુ.
- 2
હવે બટાકા બાફી તેનો માવો તૈયાર કરી તેમા મીઠુ,મરચુ. ધાણાજીરુ પાઉડર, લીલા ધાણા અને આદુ-મરચા ની પેસ્ટ 1 ચમચો કૉનઁફ્લોર ઊમેરી બરાબર મિક્સ કરી પેટીસ બનાવવી.
- 3
એક પૅન મા 2ચમચી તેલ રેડી ધીમા તાપે પેટીસ બન્ને બાજુ શેકી લેવી. જરુર પડે તો તેલ ઉમેરવુ.
- 4
એક ડીશ કે બાઉલ મા તૈયાર કરેલી આલુટીકી મૂકી તેના ઉપર રગડો રેડી લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી જરુર મુજબ રેડી કાપેલી ડુંગળી અને ઝીણી સેવ ઉમેરી ધાણા થી ડેકોરેશન કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend2પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ચાટ, રગડા પેટીસ ને કોઈ ઓળખાણ કે પ્રસ્તાવના ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત નું આ સ્ટ્રીટ ફૂડ ,આ સિવાય પણ પ્રખ્યાત થયું છે અને લોકો ની ચાહના ને લીધે હવે ઘણાં ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ તથા રેસ્ટોરન્ટ માં પણ મળે છે.જેમ બધી ચાટ વાનગી ની જાન વિવિધ ચટણી હોય છે તેમ રગડા માં પણ પેટીસ ની સાથે વિવિધ ચટણીઓ સ્વાદ માં વધારો કરે છે.સામાન્ય રીતે પેટીસ અને સેવ સાથે પીરસાતો રગડો ઘણી વાર પાવ સાથે પણ ખવાય છે. Deepa Rupani -
રગડા પેટીસ
#કઠોળરગડા પેટીસ એ સૂકા સફેદ વટાના માંથી બનાવી છે.સૌ ને ભાવતી સ્ટ્રીટ ફુડ ડિશ છે. Krishna Kholiya -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3#cookpadgujrati#cookpadindia રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત નું ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે . ઉત્તર ભારત માં છોલે ટિક્કી ચાટ તરીકે પહેલેથી આ જોવા મળે છે.જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સફેદ વટાણા ના રગડા સાથે બટેટા ની ટિક્કી મૂકી રગડા પેટિસ તૈયાર કરવાના આવે છે.આ વાનગી માં બહુ તેલ નો ઉપયોગ થતો નથી માટે healthy chhe . Bansi Chotaliya Chavda -
-
-
-
રગડા પેટીસ
#બર્થડેબર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
રગડા પેટીસ
#ઇબુક૧#૯#રગડા પેટીસ ખુબજ સ્વાદિષ્ટ અને સરળતા.થી બનાવી શકાય છે અને હેલ્ધી નાસ્તો છે બીલકુલ ઓઈલી નથી mamtabhatt829@gmail.com Bhatt -
-
-
રગડા પેટીસ
# ચાટ 2# રગડા પેટીસ મુંબઈ નું એક જાણીતું અને લોકોનું પસંદીદા સ્ટ્રીટ ફૂડ છે. રેસ્ટોરન્ટ કરતા પણ રોડ સાઇડ ના ઠેલા પર ખાવાની મજા કાંઈક ઓર જ છે. Dipika Bhalla -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું એમ તો હું રસોઈ કરતા જ મારી મમ્મી પાસે શીખી છું રસોઈ ક્યારે બગડે એટલે મમ્મી પાસે એનું solution હોય જ એવું રીતે સુધારી દેય કે ખબર જ નો પડે કે એ ક્યારે બગડી તી ખરેખર માં ના હાથ માં જાદૂ હોય છે Khushbu Sonpal -
-
-
રગડા પેટીસ
#ડીનરpost4રગડા સાથે પાવ અથવા પેટીસ બનાવાય છે અહીં પેટીસ સાથે રગડો બનાવ્યો છે. સ્વાડિસ્ટ અને બધા ને ખુબ જ ભાવતી વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
રગડા પેટીસ
રગડા પેટીસ ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે... હેલ્થી અને એકદમ ચટપટી રગડા પેટીસ જોતા જ મોંમા પાણી આવી જશે...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
-
રગડા પેટીસ (Ragada Petish Recipe In Gujarati)
#વેસ્ટ ( રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત માં પીરસતું સ્ટીટ ફૂડ છે અને ઘર માં પણ બનાવા માં આવે છે તો ચાલો આજે આપણે રાગડા પેટીસ બનાવીએ ) Dhara Raychura Vithlani -
-
-
-
-
-
રગડા પેટીસ
#જોડીઆ ચાટ ની વાનગી દરેક નાના મોટા દરેક ને ભાવે તેવી છે ખટમીઠાં સ્વાદ વાળી, સામાન્ય દરેક ના ઘર માં મળી રહે તેવા ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
-
-
રગડા પેટીસ
#ઇબુક૧#૭#સંક્રાંતિઆજે વાસી ઉત્તરાયણ છે તૌ ફટાફટ બની જતી અનેં એક હેલ્દી રેસિપી છે રગડા પેટીસ જે સ્વાદ મા પણ સરસ લાગે છે Daksha Bandhan Makwana -
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
ચોમાસા ની ઋતુ હોય અને ગરમાગરમ ચટપટી ચાટ મળી જાય તો.... આહા મજા જ પડીજાય ખરૂં ને? રગડા પેટીસ એક એવી ચાટ છે જે ફૂલ મિલ નું કામ કરે છે તો ચાલો આનંદ માણીએ આ ડિશ નો...#સુપરશેફ૩#મોન્સુનસ્પેશિયલ#કુકપેડઈન્ડિયા Rinkal Tanna
More Recipes
ટિપ્પણીઓ