રગડા પેટીસ

#બર્થડે
બર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે.
રગડા પેટીસ
#બર્થડે
બર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સફેદ વટાણા ને ધોઈ ૬-૭કલાક પાણી નાખી પલાળી દો.હવે પલળી જાય પછી તેને કૂકરમાં પાણી જરૂર મુજબ નાખી મીઠું નાખી ૪-૫સીટી વગાડી બાફી લો.
- 2
હવે રગડો બનાવવા માટે એક કળાયા માં તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી હળદર અને આદું મરચાં ની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં બાફેલા વટાણા નાખી બરાબર મિક્સ કરો.હવે બધા સુકાં મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.૬-૭મિનિટ ઉકળવા દો.રગડો તૈયાર છે.
- 3
પેટીસ બનાવવા માટે બટાકા બાફીને માવો કરો તેમાં મીઠું, આદું મરચાં ની પેસ્ટ, કોર્ન ફ્લોર, હળદર નાખીને મસળી લો હવે તેમાં થી નાની પેટીસ બનાવી લો.તવી ગરમ કરો અને તેમાં તેલ મૂકી પેટીસ શેકી લો.
- 4
બધી પેટીસ શેકી તૈયાર કરી લો.બધી ચટણી સાથે ડુંગળી અને ટામેટા પણ કાપી તૈયાર કરી લો.દહી માં ખાંડ નાખી મિક્સ કરી લો.
- 5
હવે એક પ્લેટમાં પહેલા પેટીસ મૂકી દો અને પછી તેના પર ગરમ રગડો ઉમેરો.બધી ચટણી નાખો.દહી નાખો.સેવ, ડુંગળી અને ટામેટા નાખી દો.ઝીણી સેવ,ચાટ મસાલો અને લીલાં ધાણા નાખી સર્વ કરો.
- 6
તો તૈયાર છે બર્થડે પાર્ટી માટે ની ટેસ્ટી અને આસાનીથી બની જાય એવી રગડા પેટીસ.બાળકો ની સાથે સાથે મોટા ને પણ ખાવાની મજા જ આવી જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પેટીસ
રગડા પેટીસ ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે... હેલ્થી અને એકદમ ચટપટી રગડા પેટીસ જોતા જ મોંમા પાણી આવી જશે...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
રગડા પેટીસ
#સ્ટ્રીટ#બર્થડે#teamtrees#onerecipeonetreeરગડા પેટીસ આ ચાટ શ્રેણી માં આવતી બહુ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. બાફેલા બટેટાની પેટીસ, વટાણાના રસ્સા વાળા શાક સાથે ચટણીઓ ભેળવીને તે સર્વ કરવામાં આવે છે. Jagruti Manish (Dalwadi) Shah -
-
રગડા પેટીસ
#તીખી #એનિવર્સરીરગડા પેટીસ એ સ્ટ્રીટ ફૂડ છે.આમાં વપરાતી ચટણીઓને કારણે આ ડિશ spicy બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
રગડા પેટીસ મનગમતી વાનગી છે અને વારંવાર બને છે રગડા સાથે પેટીસ અને પાન બંને ખવાય છે ખૂબ ખવાતી અને સ્વાદિષ્ટ વાનગીછે.#trend Rajni Sanghavi -
રગડા પેટીસ (Ragda Patties Recipe In gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત. Sudha B Savani -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend #Week3રગડા પેટીસ એ સ્ટ્રીટ ફુડ છે. ફ્રેન્ડસ જોડે ખાવા નીકળ્યા હોય એ અને રગડા પેટીસ ન ખાઈએ તે બને જ નહી.રગડો બનાવીએ ઘરે એટલે સાથે પેટીસ તો બનાવવી જ પડે.સાથે ચટપટી ચટણી ઓ પણ. રગડા પેટીસ વટાણા અને બટેટા માથી બનતી એક વાનગી છે. RITA -
કોનૅ રગડા પેટીસ(Corn Ragda Petties Recipe in Gujarati)
#trend3 Post1 રગડાપેટીસ રગડા પેટીસ વટાણા ની ખાધી હશે.મે મકાઈ ની રગડા પેટીસ બનાવી છે.ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.મકાઈ નો રગડો ચટપટો બને છે એટલે પેટીસ સાદી બનાવી છે. Bhavna Desai -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
# trend 2....બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત. Krishna Jimmy Joshi -
રગડા પેટીસ(જૈન) (Ragda Patties Recipe In Gujarati)
#Trend#Week2#રગડા પેટીસ રગડા પેટીસ એ એક જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. બરોડા નું સેવ ઉસળ અને મહારાષ્ટ્ર નાં મિસળ પાવ ને થોડું મળતું આવે છે. રગડા માટે કઠોળ નાં વટાણા અથવા કાબુલી ચણા નો ઉપયોગ કરવામાં આવે છે. પેટીસ માટે જુદા જુદા શાક નો ઉપયોગ કરી શકાય છે. મેં અહીં કાચા કેળા ની પેટીસ બનાવી છે અને વટાણા નો રગડા બનાવ્યા છે. Shweta Shah -
રગડા-પેટીસ
#લોકડાઉનહાલમાં જે સમય ચાલી રહ્યો છે તેમાં બધાનો સહકાર અને સાવચેતી ખૂબ જરૂરી છે.આમ છતા બાળકોને કે મોટાઓને કાંઈક ચટપટુ ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે.તો ચાલો ટેસ્ટી અને ચટપટી પરંતુ ઘરમાં મળી રહેતી વસ્તુઓ થી જ બનતી આ રગડા પેટીસ બનાવીએ.( આમ તો રગડા માટે કઠોળના સફેદ વટાણાનો ઉપયોગ થતો હોય છે પરંતુ મને આ મળી શકયા ન હોવાથી મે ઘરના લીલા વટાણાનો ઉપયોગ કર્યો છે અને બ્રેડ ના ભુકાની બદલે રોટલીનો ભુકો) VANDANA THAKAR -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં અમારા ઘરે આ વખતે ગરમાગરમ રગડા પેટીસ બનાવ્યા હતા અને ઠંડી પણ ખૂબ હતી તો બધાને આ તીખી અને ગરમ ડીશ ખૂબ જ પસંદ પડી Kalpana Mavani -
-
રગડા પેટીસ
#જોડીઆ ચાટ ની વાનગી દરેક નાના મોટા દરેક ને ભાવે તેવી છે ખટમીઠાં સ્વાદ વાળી, સામાન્ય દરેક ના ઘર માં મળી રહે તેવા ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
-
રગડા પેટીસ
#ઇબુક૧#૭#સંક્રાંતિઆજે વાસી ઉત્તરાયણ છે તૌ ફટાફટ બની જતી અનેં એક હેલ્દી રેસિપી છે રગડા પેટીસ જે સ્વાદ મા પણ સરસ લાગે છે Daksha Bandhan Makwana -
રગડા પેટીસ(ragda patties recipe in gujarati)
#વેસ્ટ#વીક ૨રાગડા પેટીસ એ મુંબઇનો સ્વાદિષ્ટ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જેમાં બે ભાગોનો સમાવેશ થાય છે: રાગડા, જે સૂકા પીળો વટાણા છે, અને પેટીસ તળેલી છૂંદેલા બટાકા માંથી બનાવવામાં આવે છે...રાગડા પેટીસ એ ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. તે ઉત્તર ભારતમાં વધુ લોકપ્રિય છોલે ટિકી જેવું જ કોમ્બિનેશન છે... Twinkal Kalpesh Kabrawala -
-
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#આલુઆલુ કોન્ટેસ્ટ ચાલતો હોય અને ચટાકેદાર રગડા પેટીસ રહી જાય, એવું કેમ ચાલે એટલે આજે મેં રગડા પેટીસ બનાવી. Kiran Solanki -
રગડા પેટીસ
#ઇબુક૧#૯#રગડા પેટીસ ખુબજ સ્વાદિષ્ટ અને સરળતા.થી બનાવી શકાય છે અને હેલ્ધી નાસ્તો છે બીલકુલ ઓઈલી નથી mamtabhatt829@gmail.com Bhatt -
-
રગડા પેટીસ
રગડા પેટીસ એ સૌની ભાવતી વાનગી છે. બનાવામાં થોડો સમય લાગે છે. પણ પછી ખવાની પણ એટલીન માજા આવે છે.જો પૂર્વ તૈયારી કરી રાખી હોય તો બનતા બહુ વાર લાગતું નથી.#ઇબુક Sneha Shah -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
રગડા પેટીસ ગુજરાત અને મહારાષ્ટ્ર નું ફૂડ છે. રગડા પેટીસ સ્ટ્રીટ ફૂડ નો એક ભાગ છે #trend Bhavini Kotak -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend3રગડા પેટીસ સૌને ભાવે છે .નાના હોય કે મોટા સૌને ભાવે .રગડા પેટીસ નું નામ સાંભળી ને દરેક ના મોમાં પાણી આવી જાય છે . Rekha Ramchandani -
રગડા પેટીસ
#ડીનર લોકડાઉન ની પરિસ્થિતિ માં પરીવાર માટે સ્ટોર કરેલા લીલા વટાણા માંથી ચટપટી ડીશ બનાવી છે. Bhavna Desai -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend2#week2#ragdapatiesચટપટી ચટણીઓ અને સેવ-સીંગ-દાળ વગેરે ની સજાવટ થી ભરપૂર હોવો જોઇએ એવા રગડા પેટીસ બનાવ્યા છે. મેં બનાવ્યો સફેદ વટાણા નો રગડો અને મિક્સ વેજ પેટીસ. Bansi Thaker -
રગડા પેટીસ
#ઇબુક#Day 3આ મારી ફેવરીટ ફેવરીટ વસ્તુ છે. ચોમાસામાં ક્યારેક બહાર ખાવાનું થાય તો હું પાણીપુરી કરતા વધારે રગડો પસંદ કરું. અને બને છે પણ એકદમ મસ્ત બહાર જેવો જ હો. Sonal Karia -
રગડા પેટીસ (Ragda Pettis recipe for Gujarati)
#trend3#cookpadindiaરગડા પેટીસ એ સ્ટ્રીટ ફૂડ છે. જે બ્રેડના ટુકડા, પેટીસ, ચટણી તથા ડુંગળી, ટામેટાં, નાયલોન સેવ, મસાલા શિંગ કોથમીર વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Jigna Vaghela -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#ATW1#TheChefStory#ragdapattice#streetfood#mumbaistreetstylechaat#cookpadgujaratiરગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યનું સૌથી લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ છે. આમાં બટાકા ની પેટીસ બનાવી ને ઉપર વટાણા નો રગડો નાખવામાં આવે છે. ચટપટી તીખી ને મીઠી ચટણી નાખીને ખવાય છે. Mamta Pandya -
રગડા પેટીસ
# ચાટ 2# રગડા પેટીસ મુંબઈ નું એક જાણીતું અને લોકોનું પસંદીદા સ્ટ્રીટ ફૂડ છે. રેસ્ટોરન્ટ કરતા પણ રોડ સાઇડ ના ઠેલા પર ખાવાની મજા કાંઈક ઓર જ છે. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ