ઘઉં ના લોટ નુ ખીચુ (Wheat Flour Khichu Recipe In Gujarati)

Hetal Siddhpura @Ghanshyam10
ઘઉં ના લોટ નુ ખીચુ (Wheat Flour Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ વાટકો ઘઉં નો લોટ લેવો અને તેનાથી ડબલ એટલે કે બે વાટકા પાણી લેવું. પાણીને ગરમ કરવા મૂકો ઉકળે એટલે તેમાં જીરુ ઉમેરવુ.
- 2
પછી તેમાં મીઠું, તલ, આદુ મરચાની પેસ્ટ નાંખી અને મિક્સ કરી લેવું.
- 3
ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ ઉમેરવો અને વેલણની મદદથી ગાંઠા ન પડે એમ એક જ દિશામાં હલાવવું.
- 4
પછી ગેસ બંધ કરી ખીચા મા લગાવી અને વરાળમાં દસથી પંદર મિનિટ સુધી બાફવા મૂકવું. બફાઈ જાય પછી એક વાટકી ને તેલથી ગ્રીસ કરી કી જો તેમાં નાખી દેવું અને પછી એક પ્લેટમાં ડીમોલડ કરી લેવું.
- 5
પછી તેમાં ઉપરથી અથાણાનો મસાલો અને તેલ લગાવી ગરમાગરમ સર્વ કરવું.
Similar Recipes
-
-
-
ચોખા અને ઘઉંના લોટનુ મસાલા ખીચું (Chokha Wheat Flour Masala Khichu Recipe In Gujarati)
#CB9#Week 9 Rita Gajjar -
-
-
-
-
-
ચોખા ના લોટ નુ ખીચું (Chokha Flour Khichu Recipe In Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#CB9#week9 chef Nidhi Bole -
ઘઉં ના લોટ નુ ખીચુ (Wheat Flour Khichu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR7#WLD Sneha Patel -
ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati
#CB9શિયાળાની ગુલાબી ઠંડીમાં ચોખાના લોટનું ગરમાગરમ ખીચું મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે ખીચુ લો ડાઇટઓછું તેલ કે લેરી વાળી ટ્ ભૂખ સંતોષે તેવી વાનગી છે આ વાનગી પુરાના સમયથી ચાલી આવી છે અને અત્યારે પણ હોટ ફેવરિટ વાનગી બની ચૂકી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચું એ દરેક ગુજરાતીના ઘરમાં બનતી વાનગી છે. આ ખીચાને પાપડીના લોટ તરીકે પણ ઓળખાય છે. આ વાનગી ઝટપટ બની જાય છે, ખાવામાં healthy અને ટેસ્ટી છે.અમારા ઘરમાં આ ખીચુંને "ખિચી" કહેવાય છે. Vaishakhi Vyas -
-
ઘઉં ના લોટ નુ ખીચુ (Wheat Flour Khichu Recipe In Gujarati)
#MRCMonsoon સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
-
ઘઉં અને બાજરા ના લોટ નું ખીચું (Wheat Bajra Flour Khichu Recipe In Gujarati)
#CB9#Winter special Hot Nasto Ashlesha Vora -
-
-
-
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
#CB9#week9 #છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
-
-
-
-
-
જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ (Jowar Flour Spicy Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ Sneha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15806770
ટિપ્પણીઓ (6)