રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો પછી તેમાં મીઠું, ક્રશ કરેલા લીલા મરચા અને જીરું નાખી દો.અને પાણી ને ઉકળવા દો
- 2
પાણી ઉકળી જાય એટલે તેમાં ઘઉં નો લોટ નાખી દો ને ગેસ બંધ કરી તપેલી નીચે ઉતારી ને લોટ ને બરાબર મિક્સ કરો
- 3
લોટ બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ ચાલુ કરી ને ખીચું ને ધીમા તપે.દસ મિનિટ સીઝવા દો
- 4
પછી ગેસ બંધ કરી ને ખીચું સર્વિંગ પ્લેટ માં લઇ ઉપર થી તેલ નાખી ગરમાં ગરમ ખીચું સર્વ કરો
Similar Recipes
-
-
-
-
ઘઉં અને બાજરા ના લોટ નું ખીચું (Wheat Bajra Flour Khichu Recipe In Gujarati)
#CB9#Winter special Hot Nasto Ashlesha Vora -
ઘઉં અને બાજરા નાં લોટ નું ખીચું (Wheat Bajra Flour Khichu Recipe In Gujarati)
#CB9 #Week9 Vandna bosamiya -
-
ઘઉં ના લોટ નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરિટ prutha Kotecha Raithataha -
ચોખા અને ઘઉંના લોટનુ મસાલા ખીચું (Chokha Wheat Flour Masala Khichu Recipe In Gujarati)
#CB9#Week 9 Rita Gajjar -
-
-
-
જુવાર ના લોટ નું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)
#SJRઆ વાનગીમાં કાંદા લસણ કે બટાકા યુઝ કર્યા નથી તેથી તે વાનગી જૈન વાનગી કહી શકાય Kalpana Mavani -
-
-
-
ચોખાના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
ડિનર માં પણ ચાલે અને સ્નેક તરીકે ખાવું હોયતો પણ ઉત્તમ છે.સાથે અથાણાં નો મસાલો અને સીંગતેલ હોયએટલે મજ્જા પડી જાય . Sangita Vyas -
-
ઘઉં નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend #Week4આ ખીચું ઘઉં ના લોટ થી કર્યું છે.ટેસ્ટી અને હેલ્ધી હોય છે... બનાવવામં પણ સરળ છે. Dhara Jani -
-
-
-
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
#CB9#week9 #છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
મકાઈ ના લોટ નું ખીચું (Makai Flour Khichu Recipe In Gujarati)
#FFC1#food festivalવિસારાયેલી વાનગી. ( મકાઈ ના લોટ નુ ખીચુ Jayshree Doshi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15810474
ટિપ્પણીઓ