ઘઉં ના લોટ નું ખીચું (wheat flour khichu in Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
ઘઉં ના લોટ નું ખીચું (wheat flour khichu in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં બટર ગરમ કરો તેમાં જીરું અજમો નાખો. તેને 2મિનિટ થવા દો.
- 2
તેમાં પાણી નાખો તેને પ્રોપર ઊકાળો 5મિનિટ તેમાં મીઠુ આદુ મરચા એન્ડ લસણ ની પેસ્ટ નાખો તેને હલવો
- 3
તેમાં ખાવા નો સોડા નાખો તેમાં ધીમે ધીમે ઘઉં નો લોટ નાખો પ્રોપર મિક્સ કરો તેને ડોનટ જેવો આકાર આપો
- 4
તેને 7મિનિટ માટે બાફી દો. પછી એ થઇ જાય એટલે મેથી નો મસાલો એન્ડ ઓઇલ ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના લોટ નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરિટ prutha Kotecha Raithataha -
-
ઘઉં અને બાજરા નાં લોટ નું ખીચું (Wheat Bajra Flour Khichu Recipe In Gujarati)
#CB9 #Week9 Vandna bosamiya -
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat flour chakri Recipe In Gujarati)
#goldenapron3#week18#chilli Bhavika thobhani -
ઘઉં નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend #Week4આ ખીચું ઘઉં ના લોટ થી કર્યું છે.ટેસ્ટી અને હેલ્ધી હોય છે... બનાવવામં પણ સરળ છે. Dhara Jani -
-
ઘઉં નું મસાલા ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
સવાર નો દેશી નાસ્તો એટલે ખીચું ,ખીચું ચોખા,બાજરા અને ઘઉં ના લોટ થી બને છે પણ એમાં ઘણી રીતો હોય છે જેમ કે ને આજે મસાલા ખીચું ,ઘઉં ના લોટ મા થી બનાવ્યું .જેમાં ટામેટાં ,લીલું મરચું ,લસણ ,જીરું વગેરે નો ઉપયોગ કર્યો છે જે એકદમ ટેસ્ટી લાગે છે .અને હેલ્ધી પણ છે . Keshma Raichura -
ઘઉં અને બાજરા ના લોટ નું ખીચું (Wheat Bajra Flour Khichu Recipe In Gujarati)
#CB9#Winter special Hot Nasto Ashlesha Vora -
-
ચોખાનો અને ઘઉં ના લોટ નું ખીચું
જય જિનેન્દ્ર આથી જો ચોખાના લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરીને બનાવેલો છે જેને mustard oil સાથે ખાવાથી બહુ ટેસ્ટી લાગે છે .દહીં સાથે પણ બહુ સારું લાગે છે Pinky Jain -
ઘઉં ના લોટ નુ ખીચુ (Wheat Flour Khichu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR7#WLD Sneha Patel -
-
ઘઉં નાં લોટ નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend4#khichu#COOKPADGUJ#CookpadIndia ખીચું એ ગમે તે સમયે તરત જ બનાવી ને ખાઈ શકાય એવી વાનગી છે. જે જુદા જુદા લોટ માં થી બનાવી શકાય છે. અહી મે ઘઉં નાં લોટ નો ઉપયોગ કરી ને ખીચું તૈયાર કરેલ છે. Shweta Shah -
ઘઉં ના લોટ નુ ખીચું
#goldenapron3#વીક૮આપેલ પઝલ માંથી મે વ્હિટ ફ્લોર નો ઉપયોગ કરી ખીચું બનાવ્યું છે.. Radhika Nirav Trivedi -
-
-
-
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
ગરમ ગરમ મન થઇ ખાવાનું તો ખીચુજ યાદ આવે છે.. આજે ચોખા ના લોટ નું પૌષ્ટિક ખીચું ની રેસિપી લઇ ને આવી છું તો મિત્રો તમને ગમસે. #trend4 shital Ghaghada -
-
-
મકાઇ ના લોટ નું ખીચું (Makai Lot Khichu Recipe In Gujarati)
#RC1ચોખા ના લોટ નું ખીચું તો બધા બનાવતા હોય છે પણ મકાઈ ના લોટ નું ખીચું પણ એટલું જ ટેસ્ટી બને છે જે બહુ જ ફટાફટ બની જાય છે અને બહુ જ સ્વાદિસ્ટ બને છે Chetna Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#Week9છપ્પન ભોગ રેસિપી ઘઉં ના લોટ નું ખીચું , મકાઈ ના લોટ નું ખીચું , બાજરી ના લોટ નું ખીચું વગેરે ઘણા અલગ અલગ લોટ માંથી ખીચું બનાવવા માં આવે છે .મેં ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે .આ વાનગી ગુજરાતી ઘરો માં બનતી હોય છે .સવારે કે સાંજે નાસ્તા માં બનાવી ને સર્વ કરી શકાય છે . Rekha Ramchandani -
ચોખા ના લોટ નું ખીચું(chokha lot no khichu recipe in Gujarati)
#સુપરશેફ 2ફ્લોર્સ/લોટ ની રેસીપી Bhavnaben Adhiya -
-
-
-
જુવાર ના લોટ નું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)
#SJRઆ વાનગીમાં કાંદા લસણ કે બટાકા યુઝ કર્યા નથી તેથી તે વાનગી જૈન વાનગી કહી શકાય Kalpana Mavani -
મગના લોટનું ખિચુ (Moong Flour Khichu Recipe In Gujarati)
ડાયેટ ખિચુ ( Diabetes spl) જે લોકો ચોખા ના ખાતા હોય તેમને માટે spl Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13029306
ટિપ્પણીઓ (7)