જુવાર ના લોટ નુ ખીચુ (Jowar Flour Khichu Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @arti123
Valsad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
પાંચ માટે
  1. 2 કપજુવાર નો લોટ
  2. 1/2 ચમચી અજમો
  3. 1/2 ચમચી જીરૂ
  4. 2 ચમચીતેલ
  5. 3/4 ચમચી ખાવાનો સોડા
  6. 1/2 ચમચી તલ
  7. 1/2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  8. સમારેલા ધાણા
  9. મીઠું સ્વાદ મુજબ
  10. પાણી જરૂર મુજબ
  11. 1 ચમચીઆચાર મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક કડાઈમાં ચાર કપ પાણી લો પાણી ઉકળે એટલે તેમાં આદુ-મરચાની પેસ્ટ, તલ અજમાં જીરુ મીઠું નાખી ઉકાળવા દો હવે તેમાં લીલા ધાણા અને ઉમેરો અને ધીરે ધીરે લોટ નાખતા જઈ વેલણની મદદથી કે મિક્સ કરો

  2. 2

    હવે ખીજડાના કૂકરમાં પાણી ગરમ કરવા મૂકો અને થાળી ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલો જુવાર ના લોટનું મિશ્રણ નાખી દો અને પંદરથી વીસ મિનિટ પણ 10 15 મિનિટમાં લઈને બાફવા દો થઈ જાય એટલે તેને આચાર મસાલો અને તેલ નાખી ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arti Desai
Arti Desai @arti123
પર
Valsad
cooking is my passion i love cooking😍😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes