લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

ગુજરાત નું ફેવરેટ .નાના - મોટા બધા ને ભાવતું. આ
તીખાં તમતમતા લસણીયા બટાકા સર્વ કરી શકાય છે.

લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

ગુજરાત નું ફેવરેટ .નાના - મોટા બધા ને ભાવતું. આ
તીખાં તમતમતા લસણીયા બટાકા સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 -25 મીનીટ
2 સર્વ
  1. મેરીનેશન માટે :
  2. 10 -12 બાફેલી નાની બટાકી
  3. 1/2 ટી સ્પૂન ચાટ મસાલો
  4. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  5. મીઠું
  6. પેસ્ટ બનાવવા માટે :
  7. 1 નંગ ટામેટું
  8. 10-12કળી લસણ
  9. 1 ટી સ્પૂનધાણા જીરું
  10. 1ઈંચ આદુ
  11. 1 ટી સ્પૂનલાલ મરચુ
  12. 1/2 ટી સ્પૂનધાણા જીરું
  13. બીજી સામગ્રી :
  14. 1 નંગ જીણો સમારેલો કાંદો
  15. ચપટીહીંગ
  16. 1/2 ટી સ્પૂનહળદર
  17. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  18. 2 ટી સ્પૂનતેલ
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. કોથમીર સજાવટ માટે
  21. શેકેલી શીંગ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

20 -25 મીનીટ
  1. 1

    મેરીનેશન : બધી વસ્તુઓ એક ડીપ બાઉલ માં લઈ ટોસ્ટ કરી, સાઇડ પર 20-25 માટે રાખવું.

  2. 2

    પેસ્ટ : બધી વસ્તુઓ મીકસર જાર માં લઈ ગ્રાઈડ કરવી.

  3. 3

    એક કડાઈ માં તેલ ગરમ કરી હીંગ નાંખી,કાંદો સોતે કરી, હળદર, લાલ મરચું અને મીઠું નાંખી,મીકસ કરવું. પેસ્ટ સોતે કરી, બટાટી નાંખી મીકસ કરવું. 1/4 કપ પાણી નાંખી કુક કરવું.કોથમીર થી ગારનીશ કરવું. તૈયાર છે સ્વાદિષ્ટ લસણીયા બટાકા જે ખાવા ની બહુ જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes