લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#PG
લસણીયા બટાકા કાઠીયાવાડી ભોજન માં ખૂબ જ જાણીતા છે બટાકાનું ભરેલું શાક દરેક વ્યક્તિ ને ભાવે છે પછી કે રસાવાળું શાક હોય ગ્રેવીવાળું શાક હોય લસણ વાળું હોય કે ટામેટાં હોય આજે મેં લસણનો લસણ સાથે બટાકાનુ શાક બનાવવાનો પ્રયત્ન કર્યો છે

લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

#PG
લસણીયા બટાકા કાઠીયાવાડી ભોજન માં ખૂબ જ જાણીતા છે બટાકાનું ભરેલું શાક દરેક વ્યક્તિ ને ભાવે છે પછી કે રસાવાળું શાક હોય ગ્રેવીવાળું શાક હોય લસણ વાળું હોય કે ટામેટાં હોય આજે મેં લસણનો લસણ સાથે બટાકાનુ શાક બનાવવાનો પ્રયત્ન કર્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 માણસો
  1. 250 ગ્રામનાના બટાકા
  2. 1 નંગટામેટા
  3. 2 ચમચીલસણની ચટણી
  4. 1 ચમચીગરમ મસાલો
  5. 2 ચમચીમીઠું
  6. 2 ચમચીધાણાજીરૂ
  7. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  8. 2 ચમચીલીલા મરચા આદુ લીલું લસણ
  9. 5 ચમચીબટર
  10. 2 ચમચીતેલ
  11. 1 ચમચીરાઈ જીરુ
  12. 4 નંગલવિંગ
  13. 1 નંગતમાલપત્ર
  14. 1/2 ચમચીહળદર
  15. 2 ચમચીલીલા સમારેલા કોથમીર
  16. 2 નંગઆખા લાલ મરચા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને ધોઈ કુકરમાં બેથી ત્રણ સીટી વગાડી ઠંડા પડવા. બટાકાની છાલ કાઢીને એકબાજુ મુકી રાખો કડાઈમાં તેલ અને બટર મૂકો ગરમ થાય એટલે તેમાં તેમાં બાફીને છાલ કાઢેલા બટાકા સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળો પછી તેને તાળીમાં કાઢીને એક બાજુ ની કરવા મૂકો. 1 નંગ ટામેટું કાંદો લસણની ચટણી લીલા મરચાં આદું લીલુ લસણ નાખી મિક્સરમાં ગ્રેવી તૈયાર કરો

  2. 2

    વધેલા તેલમાં રાઈ જીરું લવિંગ તમાલપત્ર નાખી ગ્રેવી સાતડો તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાંતળો પછી તેમાં લાલ મરચું. મીઠું. ધાણાજીરૂ ગરમ મસાલો અને લસણની ચટણી નાખી બરાબર હલાવી લો.હવે તેમાં તળેલા બટાકા ને ગ્રેવીમાં સાંભળો જેથી કરીને બધો મસાલો બટાકાને લાગી જાય પછી તેમાં 1/2 ગ્લાસ પાણી નાખી ગ્રેવીને ઉકાળો અને ઉપર તેલ તળવા માટે એટલે ગેસ બંધ કરી દો આખું રસોડું લસણના વઘારથી ધમધમી ઊઠી છે

  3. 3

    સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર થી સજાવી આ શાક ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

Similar Recipes