મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં મા બ્લેન્ડર ફેરવી લો હવે તેમાં મીઠું સંચળ મરીનો પાઉડર અને જીરૂ પાઉડર નાખી બરાબર મિક્સ કરો 1/2 ગ્લાસ પાણી નાખો બરાબર મિક્સ કરો ગ્લાસ મા સર્વ કરો તૈયાર છે મસાલા છાસ
Similar Recipes
-
-
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં બીજા કોઈ પણ ઠંડા પીણાં મળે તો પણ ઠંડી ઠન્ડી છાસ ના તોલે કઈ પણ ન આવે હોં 🤩👌 સાચું ને મિત્રો!👍સાચું કઉં તો ઉનાળો હોય ક શિયાળો છાસ તો હમેશા જોઈએ જ એના વગર જમ્યું અધૂરું લાગે! 😊 તો ચાલો આજે મેં પણ kajal mankad gandhi બેન ની રેસીપી જોઈને મસાલા છાસ બનાવી છે.. તમે પણ ટ્રાય કરજો હોં.. 👍 Noopur Alok Vaishnav -
-
-
-
-
-
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
છાશ ના સેવનથી શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ મળે છે.ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તે શરીરને જબરદસ્ત ફાયદા પ્રદાન કરે છે.તાજા દહીં માંથી બનેલી છાશ ખાવી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આને કારણે પેટ ભારે થવું, આફરો ચડવો, ભૂખ ઓછી થવી, અપચો અને પેટમાં બળતરા થવાની ફરિયાદ દૂર થાય છે. ખાવાનું હજમ ન થાય તો શેકેલું જીરુ, બ્લેકપેપર અને સિંધાલૂણ છાશમાં મિક્સ કરીને ઘૂંટડો-ઘૂંટડો કરીને પીવાથી ખાવાનું જલ્દી પચી જાય છે. Priti Shah -
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી તડકામાં રાહત આપે છે આ ઉપવાસ માં પણ લઈ શકાય છે#mrPost1 Neha Prajapti -
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
દક્ષિણ ભારત મા ખાસ કરીને આ રીત ની મસાલા છાસ તમને જોવા મળે છે. જેમાં લીલું મરચું , કોથમીર , આદુ , લીંબુ , સંચળ પાઉડર જલજીરા પાઉડર વગેરે એડ કરી ને સ્વાદિષ્ટ બનાવવા મા આવે છે. Valu Pani -
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
# ઉનાળા ચાલી રહ્યો છે અને ગરમી માં ઠંડુ પીવાની બહુ ઈચ્છા થાય તો મસાલા છાસ એ બેસ્ટ ઓપસન છે તેમાં ફાયદા પણ ઘણા છે. Alpa Pandya -
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)3
#સાઇડ, મસાલા છાશ,આપણી ગુજરાતી થાળી હંમેશા સબરસ થી ભરપૂર હોય છે, બધાં જ સ્વાદ જેમ કે ખાટાં, મીઠાં, તીખાં, તૂરા, કડવાં, ખારાં, આપણે પસંદ કરીએ છીએ.. તો પણ થાળી ની સાઇડ માં છાશ નો ગ્લાસ, આપણી આંખો પહેલા જોઈ લે છે, ત્યારે જ સંતોષ થાય છે. Manisha Sampat -
મસાલા છાસ (Masala Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#Buttermilkઆપણે ગમે તેટલું ભારે જમવાનું જમી એ પણ જો સાથે છેલ્લે સરસ મજાની છાશ હોય અને વળી એમાં જીરું જે ખોરાકનું પાચન કરે અને સાથે ફુદીનો જે ઠંડક આપે છે તો આવા અમુક પ્રકારના મસાલા મિક્સ કરી તૈયાર કરેલી છાશ ગમે તેવું ભારે જમણ સરળતાથી પચાવી શકીએ છીએ Prerita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા છાસ (Masala buttermilk Recipe in Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Weekendreceipe Rekha Vora -
મિન્ટ મસાલા છાસ (Mint Masala Buttermilk Recipe in Gujarati)
#GA4#Week7#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15815966
ટિપ્પણીઓ