મસાલા છાશ (Masala chhas Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તપેલીમાં છાશ અને દહીં લઈ બ્લેન્ડર ફેરવી લેવુ. મસાલો માટેની સામગ્રી ભેગી કરી મસાલો વાટી લો.
- 2
વાટેલો મસાલો અને સંચળ પાઉડર છાશમાં ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- 3
વઘાર માટે ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં અને અજમો નાખી થોડી વાર બાદ હિંગ અને મરચું ઉમેરી ગેસ બંધ કરી વઘાર છાશમાં ઉમેરો. સમારેલી કોથમીર ઉમેરો બરાબર મિક્સ કરી લો.
- 4
તૈયાર છે મસાલા છાશ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મસાલા ખીચડી અને છાશ (Masala Khichadi & Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#Food puzzle#khichdi and buttermilk Hiral Panchal -
-
-
-
મસાલા છાશ
#goldenapron3 #week_૧૩ ##પઝલ_વર્ડ #ફુદીના#ગરમીની શરુઆત થઈ ગઈ છે તો એના માટે આ મસાલા છાશ Urmi Desai -
-
-
-
-
-
મસાલા છાશ(Masala Chaas Recipe in Gujarati)
#GA4#Week7#Buttrmilkસમૃદ્ધ ,સ્વાદિષ્ટ પ્રવાહી પીણું એટલે છાશ.... . છાશ એ આરોગ્યપ્રદ, પરંપરાગત પીણા તરીકે ઓળખાય છે. અને મસાલા છાશ તો ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને તે ઝડપથી બની પણ જાય છે. એક ગ્લાસ છાશ પીરસવી એટલે પ્રોટીન,કેલ્શિયમ અને પોષકતત્વો નો સ્ત્રોત પીરશવો કહી શકાય..... Rinku Rathod -
ગ્રીન મસાલા છાશ (Green Masala Chaas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી શરીરમાં ઠંડક થાય છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
આખા મસુર ની ખીચડી અને મસાલા છાશ (Masoor Khichadi & Masala Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#khichdi#buttermilk#post1મસૂર જેમાં ખૂબ સારા વિટામિન્સ મિનરલ્સ અને પ્રોટીન રહેલા છે જ્યારે બીજી બાજુ તેને તામસિક આહાર ગણવામાં પણ આવે છે એટલે કોઈ પણ ધાર્મિક કાર્યમાં તે વર્જ્ય ગણવામાં આવે છે, પરંતુ નોર્થ ઇન્ડિયા માં મસૂરની બહુ બધી વાનગીઓ બનાવવામાં આવે છે. Manisha Parmar -
-
આલુ મેથી થેપલા (Aloo Methu Thepla recipe in Gujarati)
થેપલા ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગી છે. એમાં પણ મેથી થેપલા એ કદાચ દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.જ્યારે નાસ્તા માટે કોઈ તૈયારી ન હોય અથવા તો ઝડપથી બની જાય એવું કંઈક બનાવવું હોય તો થેપલા જ યાદ આવે છે.મેં અહીં બટાકા અને કસૂરી મેથી જે ઘરમાં હોય જ તો એનો ઉપયોગ કરીને ઝડપથી બની જાય એવો નાસ્તો આલુ મેથી થેપલા. Urmi Desai -
-
સ્મોકી એન્ડ મીન્ટ ફ્લેવર્સ છાશ (Smoky & Mint Flavored Buttermilk Recipe In Gujarati)
#GA4#week7#buttermilk Payal Sampat -
-
-
-
-
વઘારેલી ફુદીના છાસ બુંદી (Vaghareli Pudina Chhas Boondi Recipe In Gujarati)
#GA4#Week7 Binita Makwana -
-
મસાલા છાશ (Masala buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#buttermilk...છાશ.....નામ સાંભળી ને યાદ આવે k જમવા બેસી એ એટલે સાથે છાશ તો જોઈએ જ એમાં પણ કાઠિયાવાડી હોય એટલે પેલા છાશ પછી જમવાનું ... એમાં પણ છાશ માં આજે મે ખાટ્ટા સ્વાદ ની સાથે થોડો તિખો સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો છે. Payal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13929759
ટિપ્પણીઓ (14)