રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર ને 5-6 કલાક માટે હુંફાળા પાણી માં પલાડી દેવા. પછી તેને કુકર માં મીઠું ઉમેરી ને બાફી લેવા.
- 2
હવે એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં જીરુ અને હીંગ નો વઘાર કરી તેમાં કાદાં ઉમેરી સાંતળો. પછી તેમાં સમારેલું લસણ, આદુ ની પેસ્ટ, લીલા મરચાં ની પેસ્ટ નાખી 1મિનિટ સાંતળો. પછી તેમાં લીલા કાંદા નો સફેદ ભાગ અને લીલા લસણ નો સફેદ ભાગ ઉમેરી સાંતળો.
- 3
પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ અને મીઠું ઉમેરી સાંતળી લેવું. પછી તેમાં ટામેટાં ઉમેરી સોફ્ટ થાય ત્યા સુધી સાંતળો.
- 4
પછી તેમાં લીલા કાંદા નો લીલો ભાગ, લીલા લસણ નો લીલો ભાગ અને કોથમીર ઉમેરી મિક્સ કરી લેવું અને પછી તેમાં બાફેલી તુવેર પાણી સાથે ઉમેરી બરોબર મિક્સ કરી લો.
- 5
પછી તેમાં થોડું ગરમ પાણી ઉમેરી બરોબર મિક્સ કરી લો. પછી તેમાં ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી ઢાંકણું ઢાંકી 5-7 મિનિટ માટે ધીમા તાપે શાક ને ચડવા દેવું.
- 6
પછી તેમાં સમારેલી કોથમીર અને લસણ ઉમેરી બરોબર મિક્સ કરી ગરમાગરમ શેકેલા પાઉં, સલાડ અને પાપડ સાથે સર્વ કરો.
- 7
- 8
- 9
Similar Recipes
-
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#CB10#week10આ રેસિપી મેં @Hemaxi79 હેમાક્ષી બેન ની રીતે બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની અને ઘર માં બધાને ખૂબ ભાવી.Thank you @Hemaxi79 ben for sharing your recipe 😊Sonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia Noopur Alok Vaishnav -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#MW2#Tuvertotha#Tothaશીયાળો શરું થાય એટલે ઠંડી માં તીખું તમતમતું ખાવા ની ઈચ્છા થાય. આજે મેં શીયાળા ની સ્યેશીયલ આઈટમ તુવેર ટોઠા બનાવી છે. તુવેર ટોઠા ઉત્તર ગુજરાત બનતી એક સ્પેશીયલ આઈટમ છે. ઠંડી માં બધાં ફાર્મ પર સ્પેશિયલ પ્રોગ્રામ કરે છે. કળકળતી ઠંડી માં આ ટોઠા ખાવાની બહુ મજા પડી જાય છે.આજે મેં પરફેક્ટ માપ સાથે તુવેર ટોઠા ની આ રેસિપી બનાવી છે. જે તમને અસલી તુવેર ટોઠા નો સ્વાદ આપશે. ઉત્તર ગુજરાતમાં ના ટોઠા તલના તેલમાં બને છે. મે. સીંગતેલમાં બનાવ્યા છે એમાં પણ સેમ ટેસ્ટના બને છે. Rinkal’s Kitchen -
-
-
કાઠિયાવાડી સ્ટાઇલ ટોઠા (Kathiyawadi Style Totha Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sneha Patel -
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
-
-
લીલી તુવેર નાં ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10 સીઝન માં લીલી તુવેર ખુબ સરસ આવે છે.તો અહીંયા મે લીલી તુવેર નાં ટોઠા નું શાક બનાવ્યું છે. Varsha Dave -
-
-
-
લીલી તુવેર ના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati)
#MW2#cookpadindia# cookpadgujrati શાક અને કરીઝ ના ચેલેન્જ માટે મે બનાવ્યા ટોઠા. તમે પણ શિયાળાની મોસમ મા આ સ્પાઇસી ટોઠા લીલી તુવેર, લીલા લસણ અને લીલી ડુંગળી થી બનાવશો . જે ખુબજ સરસ લાગે છે. એક વાર બનાવો તો વારંવાર બનાવશો. सोनल जयेश सुथार -
ટોઠા / સૂકી તુવેર (Totha / Suki tuver recipe in Gujarati)
ટોઠા અથવા સુકી તુવેર મધ્ય ગુજરાતમાં બનાવવામાં આવતી ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે સામાન્ય રીતે રોટલા અથવા બ્રેડ સાથે પીરસવામાં આવે છે. પરંતુ હું હંમેશા એને ખીચડી સાથે બનાવું છું અને ખીચડી સાથે ટોઠા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખૂબ જ સરળતાથી બની જતી આ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે અને શાકભાજીની અવેજી માં આસાનીથી બની શકે છે.#TT2#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi
More Recipes
ટિપ્પણીઓ (28)